Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा. २०-द्रव्य-भावकर्मणो कार्यकारणभावः
३४३
wwmnimamm
RRARAA
mammmmmmmmmmmmmmmonmeaniRAMANARAananew
AmAARRAMROP AIRAAMRAPARDA
Ama
"जीवस्याशुद्धरागादिभावानां कर्म कारणम् ।
कर्मणस्तस्य रागादिभावः प्रत्युपकारिवत् ॥१॥” इति । संसारी खल्वात्माऽनादिकालतः कर्म वनाति, तदुदयादात्मनि रागद्वेपाशुत्पत्तिः, तदनु यथा चहिसंतमायापिण्डः समन्तात् स्वसंसटजलमाकर्पति तथाऽऽत्मैकक्षेत्रावगाहिकर्मपुद्गलानादत्ते, तैश्च रागादिकं भावकर्मोत्पाधते, तच पुनरपि द्रव्यकर्मोंभाव है, अतः द्रव्यकर्म, भावकर्म का कारण भी है और कार्य भी है। कहाभी है
"जीवके राग आदि अशुद्ध भावोंका कारण द्रव्यकर्म है और रागादि अशुद्ध भाव द्रव्यकर्मके कारण हैं | जैसे काई पुरुप किसीका उपकार कर देता है तो वह उपकृत पुरुप उस उपकारीका पीछा उपकार करता है ॥१॥"
संसारी जीव अनादिकालसे कर्मोका बन्ध कर रहा है। उन बंधे हुए कर्मोके उदय होनेपर आत्मामें राग-द्वेप आदिकी उत्पत्ति होती है। रागादिके उदय होनेपर जैसे तपा हुआ लोहेका गोला आस पासके जलको आकर्षित करता है वैसे ही आत्मा एकक्षेत्रावगाही अर्थात् जिस आकाशके प्रदेशमें आत्मा स्थित है उसी आकाश प्रदेशमें स्थित कर्मके पुद्गलोंको ग्रहण करती है, उन रागादि-भावोंसे फिर द्रव्यकर्म કર્મમાં કાર્ય-કારણભાવ રહેલું છે. તેથી દ્રવ્યકમ, ભાવકનું કારણ છે અને કાર્ય પણ છે, તેમજ ભાવકર્મ દ્રવ્યકમનું કારણ છે અને કાર્ય પણ છે. કહ્યું છે કે
જીવના રાગાદિ અશુદ્ધ ભાવેનું કારણ દ્રવ્યકર્મ છે, અને રાગાદિ અશુદ્ધ ભાવ વ્યકર્મનું કારણ છે, જેમ કોઈ પુરુષ કે ઈનો ઉપકાર કરે છે તે એ ઉપકૃત પુરૂષ એને પાછો ઉપકાર કરે છે. (૧)”
સંસારી જીવ અનાદિ કાળથી કમેને બંધ કરી રહ્યો છે. એ બંધાયેલાં કમને ઉદય થતાં આત્મામાં રાગદ્વેષ આદિની ઉત્પત્તિ થાય છે. રગદિને ઉદય થતાં જેમ તપાવેલ લેખંડને ગોળ આસપાસના જળને આકર્ષિત કરી લે છે તેમ આત્મા એક-ક્ષેત્રાવાહી અથાત્ જે આકાશના પ્રદેશમાં આત્મા સ્થિત છે એ આકાશપ્રદેશમાં રહેલાં કર્મના પગલેને ગ્રહણ કરે છે, એ રાગાદિ-ભાવથી ફરી વ્યકર્મ બાંધે છે. એ રીતે દ્રવ્ય કર્મ અને ભાવકમ એક