Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा. २०-शुक्लध्यानस्वरूपम्
३४५ थिक-पर्यायाथिकादिनानानयैरयव्यञ्जनयोगसंक्रान्तिसहितानुचिन्तनं पृथक्त्ववितर्कसविचारम् ।
तत्रार्थसंक्रान्तिस्वावत्-ध्येयस्यैकपर्यायपरित्यागेन पर्यायान्तरे, व्यञ्जने, योगे वा संक्रमः। व्यञ्जनं चात्र चतुर्दशपूर्वात्मकश्रुतसम्बन्धिशब्दाः, तत्रत्यं किञ्चिदेक व्यञ्जनमुपादाय ध्यानमारभ्य व्यञ्जनान्तरेऽर्थे योगे वा संक्रमणं व्यञ्जनसक्रान्तिः। योगसंक्रान्तिश्च पुनः काययोगतो मनोयोगे, मनोयोगतो वाग्योगे, इत्येवमेकस्माद् योगादन्यतरस्मिन् योगे संक्रमणम् । त्रिविधमेतत्संक्रमणं च ध्यातुरनिच्छायामपि तादृश-(असंक्रान्त)-ध्यानसंपादनसामर्थ्याभावाज्जायते । उत्पाद आदि पर्यायोंका द्रव्यार्थिक या पर्यायार्थिक आदि विविध नयोंसे, अर्थ, व्यसन और योगकी संक्रान्ति सहित चिन्तन करना पृथक्त्ववितर्क शुक्ल ध्यान है । ध्येय वस्तुकी एक पर्यायको छोड़कर दूसरी पर्यायका ध्यान करना या व्यजन अथवा योगमें संक्रान्त होजाना अर्थसंक्रान्ति है। यहाँ चौदह पूर्वरूप श्रुतके शब्दोंको व्यञ्जन कहा है। उन शब्दोंमेंसे किसी एक शब्दका ध्यान आरम्भ करके फिर किसी दूसरे व्यञ्जनका ध्यान करने लगना, अथवा अर्थ या योगमें संक्रान्त होजाना व्यञ्जनसंक्रान्ति है। काययोगसे मनोयोगमें, मनोयोगसे वचनयोगमें, इस प्रकार एक योगसे दुसरे योगमें संक्रान्त होजाना योगसंक्रान्ति है। यह तीनों तरहका संक्रमण ध्याताकी इच्छा न होनेपर भी उतनी अधिक सामर्थ्य न होनेके कारण होता है। આદિ નાના પ્રકારના પર્યાને દ્રવ્યાર્થિક થા પર્યાયાર્થિક આદિ વિવિધ નથી, અર્થ વ્યંજન અને યુગની સંક્રાતિસહિત ચિંતન કરવું એ પૃથકત્વવિતર્ક શુકલધ્યાન છે, ધ્યેયવસ્તુના એક પર્યાયને છોડીને બીજા પર્યાયનું ધ્યાન કરવું યા વ્યંજન અથવા વેગમાં સંક્રાન્ત થઈ જવું એ અર્થસંક્રાતિ છે. અહીં ચોદ પૂર્વરૂપ કૃતના શબ્દને વ્યંજન કહેલ છે, એ શબ્દોમાંથી કેઈએક શબ્દનું ધ્યાન આરંભીને પછી કઈ બીજા વ્યંજનનું ધ્યાન લગાવવું અથવા અર્થ યા યુગમાં સંક્રાન્ત થઈ જવું એ વ્યંજનસંક્રાન્તિ છે. કાયયેગથી મને ગમાં, મનેયેગથી વચનગમાં, એ પ્રકારે એક એગથી બીજા રોગમાં સંક્રાન્ત થઈ જવું એ યંગસંક્રાન્તિ છે. એ ત્રણ જાતનું સંક્રમણ, ધ્યાતાની ઈરછા ન હોવા છતાં પણ એટલું અધિક સામર્થ્ય ન હોવાને કારણે થાય છે.