Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
श्रीदशकालिकमरे अन योद्धा "दीपनिर्वाणयदात्मनो निर्वाणं मोक्षः" यथोक्तम्"दीपो यथा नितिमभ्युपेतो, नेयानि गच्छति नान्तरितम् । दिशं न पाश्चिद्विदिशं न कान्नित् , स्नेहक्षयात्केवलमेति शान्तिम् ॥१॥ जीवस्तथा नितिमभ्युपेतो, नेत्रापनि गच्छति नान्तरितम् ।
दिशं न काश्चिद्विदिशं न कान्निद, शक्षयात्केवलमेति शान्तिम् ।।२।।" इत्याहुस्तच्छापतापस्थितिपदेन निराकृतम् , सतोऽत्यन्तविनाशाभावाद,
चौद्धमतावलम्बी मानते हैं कि-"जैसे दीपक बुझ जाता है उसी प्रकार आत्माका अभाव हो जाना मोक्ष है"कहाभी है
"जैसे दीपककी ज्वाला जय नष्ट हो जाती है, तय न भूमिकी ओर जाती है न आकाशकी ओर जाती है, न किसी दिशामें जाती है, न विदिशामें जाती है। किन्तु स्नेह (तेल) का अभाव हो जानेसे शान्त हो जाती है ॥ १॥
इसी प्रकार मुक्त जीवन भूमिकी ओर जाता है, न आकाशकी ओर जाता है, न किसी दिशामें जाता है, न किसी विदिशामें जाता है, हां, दुःखोंका क्षय होजानेसे शान्त होजाता है, अर्थात् मुक्त अवस्थाम जीचका अभाव होजाता है ॥२॥"
ऐसा माननेवाले बौद्रोंका खण्डन मोक्षके लक्षणमें आये हुए 'शाश्वत अवस्थिति' पदसे किया गया है, क्योंकि सत् पदार्थका कभी अभाव
બૌદ્ધમતાવલંબીઓ માને છે કે-જેમ દીપક બુઝાઈ જાય છે તેમ આત્માને અભાવ થઈ જવું એ મેક્ષ છે.” કહ્યું છે કે
જેમ દીપકની વાળા જ્યારે નષ્ટ થઈ જાય છે, ત્યારે નથી તે ભૂમિની તરફ જતી, નથી આકાશની તરફ જતી, નથી કઈ દિશામાં જતી, નથી વિદિશામાં જતી, પરંતુ નેહ (તેલ) ને અભાવ થવાથી શાન્ત થઈ જાય છે. (૧)
એ રીતે મુક્ત જીવ નથી ભૂમિનું તરફ જ, નથી આકાશની તરફ જતા, નથી કઈ દિશામાં જતે, નથી કે વિદિશામાં જ, હા, દુબેને ક્ષય થઈ જવાથી શાન્ત થઈ જાય છે, અર્થાત્ મુકત અવસ્થામાં જીવને અભાવ થઈ 14 छ." (१)
એમ માનનારા ખોદ્ધોનું ખંડન મોક્ષના લક્ષણમાં આવેલા શાશ્વત અવસ્થિતિ” શબ્દ વડે કરવામાં આવ્યું છે, કારણ કે સત્ પદાર્થને કદાપિ અભાવ