Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा. १५-मोक्षस्वरूपम्
३२५ ___ यथा कस्यचिन्मोदकस्य प्रदेश कणिकादिदलसञ्चयः परिमाणेन द्विकर्पमितः, कस्यचित्कपत्रयमितः, एवं कस्मिंश्चित् कर्मदले परिमाणतोऽधिकसंख्यकाः, कस्मिश्चिन्यूनसंख्यकाः, इत्येवं न्यूनाधिक्यरूपेण कर्मवर्गणाभिरात्मनोऽभिसम्बन्धः प्रदेशवन्धः (४)।
मोक्षम् मोक्षणं मोक्षः, स च द्रव्यभावभेदाद्विविधः, तत्र द्रव्यतो निगडादितः, भावतो ज्ञानावरणीयाद्यष्टविधकर्मपाशतः पृथग्भवनमात्मनः, प्रकृते च भावमोक्षस्य आत्मनः पुनरप्रादुर्भाव्यशेपकर्मक्षयादनन्तज्ञानशाश्वतावस्थिति-कृतकृत्यत्वाऽव्यावाधसुखस्वरूपस्य ग्रहणम् । . (४) जैसे किसी मोदकमें आटे आदिके प्रदेश, परिमाणमें दो तोला होता है, किसीका तीन तोला होता है । इसी प्रकार किसी कर्मदलमें अधिक संख्यावाले प्रदेश हैं, किसी कर्मदलमें कम संख्यावाले प्रदेश होते हैं, अतः न्यूनाधिक रूपसे कर्मवर्गणाओंके साथ आत्माका सम्बन्ध होना प्रदेशवन्ध है। ____ छूटनेको मोक्ष कहते हैं, मोक्ष भी दो प्रकारका है-(१) द्रव्यमोक्ष और (२) भावमोक्ष । वेड़ी आदिसे छूटना द्रव्यमोक्ष है और ज्ञानावरण आदि आठ कर्मरूपी पाशसे आत्माका मुक्त हो जाना भावमोक्ष है।
यहां समस्त कर्मोके आत्यन्तिक अभावसे उत्पन्न होनेवाले अनन्त ज्ञान, शाश्वत स्थिति, कृत-कृत्यता, अव्यायाध सुखस्वरूप भाव-मोक्षका ग्रहण किया गया है।
(૪) જેમ કે મોદકમાં આટા આદિને પ્રદેશ પરિમાણમાં બે તોલા હોય છે, કેઈમાં ત્રણ તલા હોય છે; એજ રીતે કેઈ કર્મદળમાં અધિક સંખ્યાવાળા પ્રદેશ છે, કેઈ કમદળમાં ઓછી સંખ્યાવાળા પ્રદેશ હોય છે, એમ જૂનાધિક રૂપે કર્મવર્ગણાઓની સાથે આત્માને સંબંધ થે એ પ્રદેશબંધ છે.
છૂટવાને મોક્ષ કહે છે. મોક્ષના પણ બે પ્રકાર છે. (૧) દ્રવ્ય-મક્ષ અને (૨) ભાવમોક્ષ, બેડી વગેરેથી છૂટવું એ દ્રવ્યમેક્ષ છે અને જ્ઞાનાવરણ આદિ આઠ કર્મરૂપી પાશથી આત્માનું મુક્ત થઈ જવું તે ભાવમોક્ષ છે.
અહીં સર્વ કર્મોના આત્યંતિક અભાવથી ઉત્પન્ન થનારાં અનંત જ્ઞાન, શાશ્વત-સ્થિતિ, કૃતકૃત્યતા, અવ્યાબાધ–સુખ-સ્વરૂપ ભાવમોક્ષને ગ્રહણ કરવામાં આવેલ છે.