Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७४
श्रीदशवकालिकमरे
D
(२) एकत्र रन्धनम् , अन्यत्र गेहादी भोजनम् । (३) पृथक्-पृथय रन्धनम् , एकत्र भोजनम् । (४) पृथक् पृथग् धनम् , पृथक्-पृथग भोजनम् ।
तत्र द्वितीयचतुर्थभङ्गी साधोः कल्प्यो । द्वितीयभड़े एकत्र रन्यनेऽपि पवाद शय्यातरेतरांशस्य पृथकारे शय्यातरमात्रांशं विहायाऽन्येपां पिण्ड उपादेयः, तत्र तदानीं शय्यातरस्वत्वापगमात् । चतुर्थकल्पे तु पिण्ढे शय्यातरांशलेशसंसर्गशङ्कापि नास्ति । शय्यातरस्वत्वापगम एवोपादेयताहेतुरिति निष्कर्पः ।
एवं प्रोपितभर्तृकासु अनेकास सपत्नीप्वेकैच काचित् शय्यातरा कर्तव्या। (२) उसी घरमें बनाना दूसरे-दूसरे घरमें जीमना । (३) दूसरे-दूसरे घरमें घनाना उसी घरमें जीमना । (४) दूसरे-दूसरे घरमें बनाना और दूसरे-दूसरे घरमें जीमना !
इन चार भंगोंमेंसे दूसरा और चौथा भंग साधुको कल्पनीय है। दूसरे भंगमें एकत्र रन्धन होने पर भी शय्यातरसे भिन्न मनुप्यके अंशके अलग होजाने पर शय्यातरका भाग छोड़कर अन्यका पिण्ड कल्पनीय है, क्योंकि वहाँ शय्यातरका स्वामित्व नहीं रहता।
चौथे भंगमें तो शय्यातरके स्वत्वके संसर्गकी तनिक भी आशंका नहीं है। तात्पर्य यह है कि जहां शय्यातरका स्वत्व (हक) नहीं रहता वही वस्तु साधुको ग्राह्य होती है। . ___ इसी प्रकार यदि एक शय्यातरकी अनेक पत्नियाँ हों और वह ભોજન બનાવવું અને એજ ઘરમાં જમવું. (૨) એ ઘરમાં ભેજન બનાવવું અને બીજા ઘરમાં જમવું. (૩) બીજા–બીજા ઘરમાં બનાવવું અને એ ઘરમાં જમવું. (૪) બીજા–બીજા ઘરમાં બનાવવું અને બીજા–બીજા ઘરમાં જમવું
આ ચાર ભાગમાંથી બીજા અને ચોથા ભાગે સાધુને કપે છે. બીજા ભાંગામાં એકત્ર રસોઈ થતી હોય તે પણ શય્યાતરથી ભિન્ન મનુષ્યનો ભાગ જુદો થઈ જતાં શય્યાતરને ભાગ છોડીને અન્યને પિંડ કપે છે, કારણ કે ત્યાં શાતરનું સ્વામિત્વ રહેતું નથી.
ચોથા ભાંગામાં તે શય્યાતરના સ્વત્વના સંસર્ગની જરા પણ આશંકા નથી. તાત્પર્ય એ છે કે જેમાં શય્યાતરનું સ્વત્વ રહેતું નથી, તે વસ્તુ સાધુને માટે ગ્રાહ્ય બને છે. *એજ રીતે જે એક શય્યાતરની અનેક પત્નીઓ હેય અને એ (શાતર)