Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७८
श्रीदशवेकालिकस
तथा शय्यातरेण दत्तमन्येनास्वीकृतमनादिकं शय्यारगृहाद् बहिरपि साधोरकल्प्यम्, तत्र शय्यातरस्त्रत्वापगमाभावात् ।
शय्यातरगृहाद्वहिरन्येन स्त्रीकृतं चेत् तदा साधोः कल्प्यमेत्र तत्र शय्यातरस्वत्वापगमादिति बोध्यम् ।
शय्यातरगृहाद्वाहिस्तेन ( शय्यातरेण) दत्तमन्येनाऽस्त्रीकृतं चेत् तत्राऽस्त्रीकृताशनपानादेः स्वीकारार्थे 'गृह्यतामिद ' - मित्यादिपररूपा प्रवर्तनाऽपि साधोरकल्पया । शय्यातर पिण्डग्रहणादिदोपशङ्कासंभवात् ।
चाहिए, क्योंकि स्वीकार कर लेनेसे शय्यातरका स्वामित्व तो नहीं रहा पर यहां व्यवहारसे अशुद्धि है ।
यदि शय्यातरद्वारा दिये हुए अन्नादिको अन्य गृहस्थ न स्वीकार करे तो शय्यातरके घरमें या घर से बाहर कहीं भी साधुको नहीं ग्रहण करना चाहिए, क्योंकि उस आहारादिमें शय्यातरका स्वत्व रहता है। शय्यातर के घर से बाहर दूसरेने स्वीकार कर लिया हो तो साधुको कल्पनीय है, क्योंकि उसपर शय्यातरका स्वत्व नहीं रहा ।
शय्यातरके घरसे बाहर शय्यातरने किसी दूसरेको दिया हो और दूसरेने स्वीकार न किया हो तो उस अशनादिके स्वीकार करानेके लिए 'तुम ले लो' इत्यादिरूपसे गृहस्थको प्रेरणा करना भी साधुका कल्प नहीं है, क्योंकि उसमें शय्यातरका पिण्ड लेने आदि अनेक दोषोंकी शंका होती है ।
કારણ કે સ્વીકારી લેવાથી શખ્યાતરનું સ્થામિત્વ તે રહ્યું નહિં, પણ તેમાં વ્યવ હારથી અશુદ્ધિ રહેલી છે.
ને શય્યાતરે આપેલું અન્નાદિ અન્ય ગૃહસ્થ ન સ્વીકારે તે શય્યાતરના ઘરમાં ચા ઘરહાર કર્યાંય પણ તે સાધુએ ગ્રહણ કરવું જોઇએ નહિ, કારણ કે તે આહ્વા રાદિમાં શય્યાતરનું સ્વત્વ રહેલુ હેાય છે. શય્યાતરના ઘરથી બહાર ખીજાએ સ્વીકારી લીધુ હૈાય તે તે સાધુને પે, કેમકે તે ઉપર શય્યાતરનું સ્વત્વ રહેતુ નથી.
શય્યાતરના ઘરની બહાર શય્યાતરે કેઈ બીજાને આપ્યુ હાય અને ખીજાએ સ્વીકાર્યુ” ન હોય તે તે અશનાદિના સ્વીકાર કરાવવાને માટે તમે લઈ લ્યે’ ઇત્યાદિરૂપે ગૃહસ્થને પ્રેરણા કરવી એ પણ સાધુને કલ્પે નહિ, કારણ કે તેમાં શય્યાતરના પિંડ લેવા વગેરે અનેક દાષાની શકા રહે છે.