Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
A
.
-
-
-
-
-
श्रीदनकालिने समितिग्रतिम तिमिम का समुपान्यतः गापोरदशासानापतिमसक्तिरिति चेम, ' लोकमसिददस्तादिकरणादानाऽऽदानादिन्यवहारस्य कर्मादिवभावान् । तथाहि लोके वनपात्रादिकमन्यस्मे हस्तेन दीयतेऽन्यस्माद्वाऽऽदीयते, इत्येवं दा. नाऽऽदानादिन्यवहारो दृश्यते तस्य न कर्मविषयार संभवति, तेषां महमवान् । नहि सक्ष्म फर्मादिकं हस्तादिकरणकग्रहणवितरणयोग्यतां भजते इति । क्योंकि मुनि विना दिये हुए कमाको प्रतिक्षण ग्रहण करते हैं और समिति-गुसिका पालन करके धर्मका भी उपार्जन करते हैं। __उत्तर-हे शिष्य ! ऐसा नहीं है। हाथोंसे लेने-देनेका जैसा व्यवहार लोकमें प्रसिद्ध है वैसा कोंमें नहीं हो सकता, अर्थात् लोकमे ऐसा व्यवहार होता है कि-'वस्त्र पात्र दसरोंको हायसे दिया जाता है, दूसरस लिया जाता है। इस प्रकारका व्यवहार कर्मोंके विषयमें नहीं होता क्योंकि कर्म अत्यन्त सूक्ष्म हैं, वे इन्द्रियके विषय भी नहीं होते तो उनका लेन-देन कैसे हो सकता है। दूसरी यात यह है कि प्रमादक योगसे अदत्त पदार्थका आदान (ग्रहण) करना अदत्तादान कहलाता है। मुनिराजको तदिपयक प्रमाद नहीं है इसलिए उन्हें अदत्तादानका दोप नहीं लगता । मुनिराज तो कभी नहीं चाहते कि हम कमाका ग्रहण करें, किन्तु संसारी आत्मा और काँका स्वभाव ही ऐसा है कि આવશે, કારણ કે મુનિ વિના અપાયેલાં કમેને પ્રતિક્ષણ ગ્રહણ કરે છે અને સમાજ ગુપ્તિનું પાલન કરીને ધર્મનું પણ ઉપાર્જન કરે છે.
ઉત્તર–હે શિષ્ય ! એમ નથી. હાથેથી લેવાદેવા જેવો વહેવાર કૈક પ્રસિદ્ધ છે તે વહેવાર કર્મોમાં નથી હોઈ શકત; અથત લોકોમાં એ વર્ષ વાર થાય છે કે–વસ્ત્ર પાત્ર બીજાઓને હાથથી આપવામાં આવે છે. બીજી પાસેથી લેવામાં આવે છે, એ પ્રકારનો વહેવાર કર્મોની બાબતમાં થતા નથી કેમકે-કમ અત્યંત સૂક્ષમ છે, તે ઇન્દ્રિયને વિષય જ નથી હોતે તે એના લેણ-દેણ કેવી રીતે થઈ શકે ? બીજી વાત એ છે કે–પ્રમાદના યોગથી અદત પદાર્થનું આદાન (ગ્રહણ) કરવું એ અદત્તાદાન કહેવાય છે. મુનિરાજને તાદ્ધ યક પ્રમાદ હેત નથી, તેથી તેમને અદત્તાદાના દેશ લાગતું નથી. મુનિરાજ તે કદાપિ એમ નથી ઈચ્છતા કે હું કર્મોનું ગ્રહણ કરું, કિન્ત સંસારી આત્મા અને કમેને સ્વભાવ જ એ છે કે જેથી કમ બંધાઈ જાય છે બાકી રહે