Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा. १५-जीव-कर्मणोर्वन्धसिद्धिः
३१५ वोपणीटीकातोऽवगन्तव्यः । बन्धम् बध्यते-परतन्त्रीक्रियतेऽनेनाऽऽत्मेति वन्धः= अभीप्सितस्थानमाप्तिगतिमतिरोधलक्षणः, जीवकर्मणोरयोगोलकवह्नयोरिव तादाम्यापन्नत्वं वा, स च द्रव्यतो निगडादिः, भावतो रागद्वेपादिः, यथा द्रव्यवन्धनबद्धो जनोऽभिमतस्थानलाभाभावेन कारागारादावेव विविधवेदनादारुणां दशामासादयन् विपीदति, तथाऽयमात्मा ज्ञानावरणीयादिकर्माष्टकनिगडसन्दानितोऽनन्ताऽक्षय्यमुखसम्पदुल्लसिताऽन्यावाधाऽभिमतशिवस्थानमाप्ति विना जन्मजरामरणादिजन्यानन्यसामान्यकष्टसमष्टिं स्पष्टमनुभवन्निदेव संसारगहरे विपीदति, तम् । ।
आत्मा जिससे पद्ध-परतन्त्र हो जाती है, वह अर्थात्-अभीष्ट स्थानकी प्राप्ति करानेवाली गतिको रोकनेवाला वन्ध कहलाता है । अथवा जैसे लोहेका गोला और अग्नि एकमेकसे हो जाते हैं, उसी प्रकार जीव और कर्मों में एकताका ज्ञान करानेवाला यन्ध होता है। वेडी आदि द्रव्यवन्ध है और रागडेप आदि भावयन्ध है। जैसे द्रव्यवन्ध-निगड़ आदि-से बंधा हुआ मनुष्य अभिमत स्थान पर न पहुँच सकनेके कारण कारागार आदिमें ही विविध वेदनाओंके द्वारा दारुण दशा प्राप्त करता हुआ दुःख पाता है, वैसे ही ज्ञानावरण आदि आठ कर्म-स्वरूप भाववन्धरूपी वेडीके कारण अनन्त अविनाशी सुखरूपी सम्पत्तिसे शोभित, अव्यायाध और अभीष्ट मोक्ष-स्थानकी प्राप्तिके विना जन्म जरा मरण आदिसे होनेवाले अपरिमित दुःख भोगता हुआ इसी संसाररूपी गड़ेमें पड़ा हुआ कष्ट उठाता है।
આતમા જેથી બદ્ધ-પરતંત્ર થઈ જાય છે તે અર્થાત્ અભીષ્ટ સ્થાનની પ્રાપ્તિ કરાવનારી ગતિને રોકનાર બંધ કહેવાય છે. અથવા જેમ લેઢાને ગળે અને અગ્નિ એકમેક બની જાય છે, તેમ જીવ અને કર્મોમાં એકતાનું જ્ઞાન કરાવનાર બંધ હોય છે. બેડી આદિ દ્રવ્ય-બંધ છે અને રાગ-દ્વેષ આદિ ભાવ-બંધ છે. જેમ દ્રવ્ય-બંધ-હેડ કે બેડી આદિથી બંધાયેલ મનુષ્ય ધારેલે સ્થાને ન પહોંચી શકવાને કારણે કારાગાર આદિમાં જ વિવિધ વેદનાઓ દ્વારા દારૂણ દશા પ્રાપ્ત કરતાં દુઃખ પામે છે. તેમ જ્ઞાનાવરણ આદિ આઠ કર્મસ્વરૂપ ભાવ-બંધનરૂપી બેડીને કારણે, અનંત અવિનાશી સુખરૂપી સંપત્તિથી શેભિત, અવ્યાબાધ અને અભણ ક્ષસ્થાનની પ્રાપ્તિ વિના જન્મ-જરા-મરણ આદિથી થતાં અપરિમિત દુઃખ ભેગવતાં જીવ આ સંસારરૂપી ખાડામાં પડીને કણ ભગવે છે.