Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ सु. १५ भिक्षुत्वसिद्धिः
२७१
त्रिकाऽऽशंसाविरहेण समितिगुप्त्यादिधारित्वरूपमत्तिनिमित्तमादाय भिक्षुत्व-समि त्यादिपालकत्वयोर्भिसुलक्षणैकार्थसमवायेन कथञ्चित्तादात्म्यलक्षणेन भिक्षमाणेभिक्षमाणे वा भिक्षौ शब्दमवृत्तेः, वर्तमानपर्याय मात्रग्रहणलक्षणऋजु सूत्रनयाभिमायाच्च भिक्षुत्वसिद्धिः ।
- ननु पूर्वोक्तलक्षणं मवृत्तिनिमित्त कापायाम्बरधारिप्रभृतिष्वपि विद्यते, तेऽपि मार्ग पश्यन्त एव गच्छन्ति, तेन च तेषां समित्यादिपालकत्वं, मौनादिसमवलम्ब. नेन गुप्तिपालकत्वं चास्ति, ततथ समिति गुप्तिपालकत्वरूपमवृत्तिनिमित्तस्य तेष्वपि सत्त्वेन कुतो न तेषां भिक्षुशन्दव्यवहार्यत्वमिति चेत् ?
यत इहलोकाचाशंसाविरहिततया समित्यादिपालकत्वमेव भिक्षुशब्दमवृत्ति1. निमित्तसे भिक्षु शब्द की प्रवृत्ति होती है, क्योंकि भिक्षुत्व और समिति - सिपालकत्व दोनों धर्म भिक्षुमें कथञ्चित् तादात्म्य सम्बन्धरूप एकार्थसमवायसे रहते हैं। इसलिए भिक्षा न करते समय भी 'समिति गुप्तिपालकत्व' - रूप प्रवृत्ति-निमित्त से भिक्षु शब्दकी प्रवृत्ति होती है ।
..
शङ्का-समिति-गुप्तिपालकता तो गेरुआ आदि वस्त्र पहननेवालों में भी पाई जाती है। वे भी मार्ग देखकर ही चलते हैं इसलिए वे समितिका पालन करते हैं । और कभी-कभी मौन रखते हैं इसलिए गुप्तिका भी पालन करते हैं । जब उनमें समिति गुप्तिपालकता पाई जाती है तो उन्हें भी भिक्षु क्यों नहीं कहना चाहिए ?
समाधान- इहलोक और परलोक सम्बन्धी आकांक्षा या स्वार्थरहित શબ્દની પ્રવૃત્તિ થાય છે, કારણ કે ભિક્ષુ અને સમિતિગુપ્તિ-પાલકત્વ. બેઉ ધ ભિક્ષુમાં કેઈપણુ રીતે તાદાત્મ્ય-સ ંધરૂપ એકાÖ–સમવાયથી રહે છે. તેથી ભિક્ષા ન કરતી વખતે પણુ ૮ સમિતિગુપ્તિ-પાલકત્વ ’રૂપ પ્રવૃત્તિનિમિત્તથી ભિક્ષુ શબ્દની પ્રવૃત્તિ થાય છે.
શંકા-સમિતિગુપ્તિ-પાલકતા તેા ગેમા આદિ વસ્ત્ર પહેરનારાઓમાં પણ જોવામાં આવે છે. તે પણ માર્ગ જોઇને જ ચાલે છે, તેથી તેઓ સમિતિનું પાલન કરે છે, અને કઇ-કઇવાર મૌન રહે છે તેથી ગુપ્તિનું પણ પાલન કરે છે, જો તેઓમાં સમિતિગુપ્તિ-પાલકતા જેવામાં આવે છે, તે તેમને પણ ભિક્ષુ કેમ ન કહેવા જોઈએ ?
સમાધાન-ઇહલેાક અને પરલેાક સધી આકાંક્ષા અથવા સ્વા રહિત થઇને