Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
।
पाच पूर्ववत् । शस्त्रस्वरूप, आख्यात 'मिस सचेतनत्यम् ।।
२१४
श्रीदशवेकानिक्स न हि कचिदपि विरहितात्मानो ज्वरतापोष्णगापाः संश्रयन्ते न वोपलभ्यन्ते, एवमेव निस्तेजस्काहारादितोऽणुमात्रोऽपि तापो न जन्यते, तस्माद् यावदात्मसंयोगः भाव्यवाहारादीनां वापजनकत्यमतः सिदं तेजसः सचेतनत्यम् । 'अनेकनी, धक्सचम् ' इति प्राग्वद , 'आख्यात '-मित्यनेनान्ययः, 'शत्रपरिणतादन्यत्र इति च पूर्ववत् । शस्त्रस्वरूपमाद, तत्र स्वकायशस्त्रं-करीपाग्नेस्तृणामिः, एवंविधान परिणतोऽप्यमिः सर्वथैवाग्रानो व्यवहारतोऽशृद्धत्वात् । परकायानं जलमृत्तिका: दि। उभयकापशस्त्रमुष्णोदकादि । भावशस्त्रममिकायं प्रति मनसो दुष्पणिधानम् । होते हैं, जैसे ज्यरके ताप। आत्मारहित शरीर (शय-मुर्दा) में कभी ज्वरका ताप नहीं सुना जाता न उपलब्ध होता है। इसीप्रकार निस्तेजस अंगारमें अणुमात्र भी ताप नहीं होता, अतएव सिद्ध है कि अंगार आदिमें तापजनन शक्ति जप-तक आत्मा रहती है तप तक होती है। इसलिए तेजस्काय सचेतन है। 'अनेकजीव और पृथक्सत्त्व' आदि पदोंकी व्याख्या पहलेकी भाँति है। ___ यह भी समझ लेना चाहिये कि वही तेजस्काय सचित्त है जो शस्त्र-परिणत न हो। तेजस्कायके शस्त्र ये हैं-जैसे छाणाकी अग्निका शस्त्र तृणकी अग्नि है । इस प्रकारकी शस्त्रपरिणत अग्नि ग्राह्य नहीं है। क्योंकि वह व्यवहारसे अशुद्ध है। तथा इसके ग्रहण करनेमें भगवानका आज्ञा भी नहीं है । जल मृत्तिका आदि पर-काय शस्त्र है। उष्णजल उभयकाय शस्त्र है। હોય છે, જેમકે જ્વરને તાપ. આભારહિત શરીર ( મુડ )માં કદિ જવાના તાપ નથી સાંભળવામાં આવતું કે નથી જોવામાં આવતું. એ રીતે નિસ્તેજક અંગારામાં આશુમાત્ર પણ તાપ હેતે નથી. તેથી સિદ્ધ થાય છે કે અગર આદિમાં જ્યાં સુધી આત્મા હોય છે ત્યાંસુધી જ તાપ–જનન-શકિત રહે છે. તથા તેજસ્કાય સચેતન છે. “અનેક જીવ અને પૃથફ-સર્વ આદિ શબ્દની વ્યાખ્યા '' पाडलांनी भ छे.
એ પણ સમજી લેવું જોઈએ કે એજ તેજસ્કાય સચિત્ત છે કે જે શોપરિણત ન હોય. તે કાયનાં શસ્ત્ર આ છે—જેમ છાણુના અતિનું શબ તરણને અગ્નિ છે. એ પ્રકારને શસ્ત્રપરિણત અગ્નિ ગ્રાહ્ય નથી, કારણ કે તે
વ્યવહારથી અશુદ્ધ છે. વળી તેને ગ્રહણ કરવાની ભગવાનની આજ્ઞા પણ નથી . જળ, માટી વગેરે પરકાયાસ્ત્ર છે ઉનું પાણી ઉભયકાયશ છે,