Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१३
अध्ययन ४ ८. ४ तेजस्कायस्य सचित्ततासिद्धिः . . अंगारादीनां प्रकाशनशक्तिर्यावदात्मसंयोगभाविनी देहस्थत्वात् , खद्योत
शेरीरंपरिणामवत् । ___ अङ्गारादीनां तापोऽपि आत्मसंयोगसद्भाव हेतुकंः, शरीरस्थत्वात् ज्वरतापवत् , न देनेसे हानि (मन्दता) होती है, जैसे मनुष्यका शरीर । अर्थात् मनुः ष्यका शरीर आहार देनेसे चढता और न देनेसे घटता है, अतः वह सचेतन है। इसी प्रकार तेजस्काय भी ईधन देनेसे बढती और न देनेसे घटती है, अतः वह भी सचेतन है ।
अंगार आदिकी प्रकाशन शक्ति जीवके संयोगसे ही उत्पन्न होती है, क्योंकि वह देहस्थ है, जो जो देहस्थ प्रकाश होता है वह वह आत्माके संयोगके ही निमित्तसे होता है, जैसे जुगनूके शरीरका प्रकाश! जुगनूके शरीरमें प्रकाश तब तक ही रहता है जब तक उसके साथ आत्माका संयोग रहता है । . . इसी प्रकार अंगार आदिका प्रकाश भी तय तक ही रहता है जबतक उसमें आत्मा रहती है।
अंगार आदिका ताप भी आत्माके संयोगके ही कारण है क्योंकि वह शरीरस्थ है, जितने शरीरस्थ ताप होते हैं वे सब आत्माके निमित्तसे ही તેની વૃદ્ધિ અને ન આપવાથી હાનિ (મંદતા) થાય છે, જેમકે મનુષ્યનું શરીર. અર્થ-મનુષ્યનું શરીર આહાર આપવાથી વધે છે અને ન આપવાથી ઘટે છે, તેથી તે સચેતન છે, એજ રીતે તેજસકાય પણ ઈધન આપવાથી વધે છે અને ન આપવાથી ઘટે છે, તેથી તે સચેતન છે,
અંગારા આદિની પ્રકાશન-શકિત જીવના સંગથી જ ઉત્પન્ન થાય છે. કારણ કે એ દેહસ્થ છે, જે જે દેહસ્થ પ્રકાશ હોય છે તે તે આત્માના સગના જ નિમિત્તથી હોય છે, જેમકે આગીયાના શરીરને પ્રકાશ. આગીયાના શરીરમાં પ્રકાશ ત્યાંસુધી જ રહે છે કે જ્યાં સુધી તેની સાથે આત્માને સંગ રહે છે, એ રીતે અંગારા આદિને પ્રકાશ પણ ત્યાંસુધી જ રહે છે કે જ્યાં સુધી તેમાં ચેતન રહે છે.
અંગારા આદિને તાપ પણ આત્માના સંગના જ કારણે છે, કેમકે તે શરીરસ્થ છે. જેટલા શરીરસ્થ તાપ હોય છે તે બધા આત્માના નિમિત્તથી જ