Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७६
श्रीदशवकालिकसूत्रे कोऽपि शय्यातरो देशान्तरं मस्थितः स्वग्रहाद्यहिर्गस्या कुत्रचित् तिष्ठेद , तत्र यदि गृहादन्यस्थानाद्वाऽशनपानादिकं तदर्यमानीतम् , अथवा बहिप्रदेश एव निष्पादितं चेत् तदा तदशनादिकं साधोरकल्प्यम् , रात्रिवासाथै बहिर्गतस्य साधोस्तु पुनः कल्प्यमेव ।
यदि शय्यातरोऽन्यदीयगृहेऽन्यदीयमन्नादिकं परिवेपयेत् , तत्रापि शय्यातरेण दीयमानमन्यदीयमप्यशन-पानादिकं साधोरकल्प्यम् ।
साधोभिक्षादाने शय्यातरस्य सहगमनरूपनिमित्तत्वे सति तत्र भिक्षाग्रहणमकल्प्यम् । ग्रामावहिरपि शय्यातरीयगोशालादिसत्त्वे तदीयदुग्धादिकं साधोरकल्प्यम् । नीय नहीं है। कोई शय्यातर परदेश जा रहा हो, और घरसे निकलकर कहीं बाहर ठहर गया हो, तो भी उसका अन्न-पान ग्राह्य नहीं है, भलेही वह अन्न-पान घरसे उसके लिए लाया गया हो या अन्य स्थानसे लाया गया हो अथवा वहीं पर तैयार किया गया हो । यदि रात्रिमें निवास करनेके लिए साधु बाहर चला गया हो तो कल्पनीय है।
शय्यातर, दूसरे गृहस्थके यहां उसी दूसरे गृहस्थका अन्नादि परोस रहा हो तो भी उसके हाथसे दिया हुआ आहार कल्पनीय नहीं है। यदि किसी भिक्षाकी प्राप्तिमें शय्यातर निमित्त हो अर्थात् दलाली करें तो वह भिक्षा भी साधुको ग्राह्य नहीं है।
गांवसे बाहर शय्यातरकी गोशाला आदि हो तो वहांका दृध आदि भी साधुको ग्राह्य नहीं है। તર પરદેશ જઈ રહ્યો હોય અને ઘરમાંથી નીકળીને કયાંક બહાર રહ્યો હોય તે પણ એનું અન્ન-પાન ગ્રાહ્ય બનતું નથી, પછી ભલે એ અન્ન-પાને ઘેરથી એને માટે લાવવામાં આવ્યું હોય અથવા અન્ય સ્થાનથી લાવવામાં આવ્યું હોય, ચા ત્યાંજ તૈયાર બનાવવામાં આવ્યું હોય. જે રાત્રે નિવાસ કરવાને માટે સાધુ બહાર ચાલ્યા ગયા હોય તે કરે છે
- શય્યાતર, બીજા ગૃહસ્થને ત્યાં એ બીજા ગૃહસ્થનાં અન્નાદિ પીરસે તે પણ એના હાથથી અપાતો આહાર કરે નહિ જે કઈ ભિક્ષાને પ્રાપ્તિમાં શય્યાતર નિમિત્ત હોય અથતું દલાલી કરે તે એ ભિક્ષા પણ સાધુને ગ્રાહ્ય થતી નથી.
ગામની બહાર શય્યાતરની શાળા આદિ હોય તે ત્યાંનું દૂધ વગેરે પણ સાધુને ગ્રાહ્ય બને નહિ.