Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-अध्ययन ३.गा. ५ शय्यातरपिण्डग्रहणे दोपाः . . . . . .- -
अथ शय्यातरपिण्डग्रहणे दोषाः पदयन्ते-~-~.
(१) वसतिदौलभ्यम् , वसतिस्वामिनो गृहेऽशनपानादिग्रहणनियमे स्वकीयानादिव्ययमालोच्य स्त्रोपाश्रयनिवासार्थमाज्ञां साधवे न कोऽपि दद्यात् , इत्याशयः। (२) प्रवचनलाघवम् ; (३) स्वासस्थान एव भिक्षालामसंभावनया परिभ्रमणालस्ये संजाते कदाचित् शय्यातरगृहे आहारायलाभेऽकालभिक्षाचर्यामसङ्गः, वेलातिक्रमे सति आरौद्रध्यानप्रसङ्गः, स्वाध्यायान्तरायः, आत्मश्लान्तिथ,
शय्यातरका पिण्ड ग्रहण करनेमें दोप बतलाते हैं
(१) शय्यातरका पिण्ड ग्रहण किया जाय तो वसति मिलना दुर्लभ (मुस्किल) हो जायगा। गृहस्थ यह विचारेंगे कि इन्हें स्थान देनेसे अन्नपान आदि भी देना पड़ेगा। ऐसा सोचकर गृहस्थ अपने स्थानमें रहने लिए साधुओंको स्थान नहीं देगा।
(२) प्रवचनका लाघव होगा। . (३) अपने निवासस्थान पर ही भिक्षा मिल जानेकी संभावनासे साधु भ्रमण करनेमें आलस्य करेंगे, और जय शय्यातरके घर पर आहार नहीं मिलेगा तो अकाल-(असमय) में गोचरी करनेका प्रसंग होगा। और असमयमें भिक्षा न मिलनेसे आतं-रौद्र ध्यान होंगे, स्वाध्याय आदिमें अन्तराय पड़ेगा, और आत्माको खेद होगा।
શય્યાતરને પિંડ ગ્રહણ કરવામાં રહેલા દેશે બતાવે છે –
(૧) શય્યાતરને પિંડ ગ્રહણ કરવામાં આવે તે વસતિ (રહેવાનું સ્થાન) મળવું દુર્લભ (મુશ્કેલ બની જાય. ગૃહસ્થ એમ વિચારશે કે એમને સ્થાન આપવાથી અન્ન-પાન આદિ પણ દેવાં પશે. એમ વિચારીને ગૃહસ્થ પિતાના સ્થાનમાં રહેવાને માટે સાધુઓને સ્થાન આપશે નહિ.
(२) अपयननु दायर यथे.
(૩) પિતાના નિવાસસ્થાન પર જ ભિક્ષા મળી જવાની સંભાવનાથી સાધુ ભ્રમણ કરવામાં આળસ કરશે, અને જે શય્યાતરના ઘેરથી આહાર નહિ મળે તે અકાલે (અસમયે) ગોચરી કરવાને પ્રસંગ આવશે, અને અકાલે ભિક્ષા ન મળવાથી આરોદ્ર ધ્યાન થશે, સ્વાધ્યાયાદિમાં અંતરાય પડશે અને આત્માને मेह थशे.