Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
व्याः स्येतरवणशान्येषां तनत्कायानामात्रं पृथिवीं पति दुष्य
-
-
-
२०८
श्रीदनकालियो संयमिनामहिंसावतस्य संरक्षणं कथं भवति ? प्रत्युताऽवश्यकरणीयोचारप्रसवणादिक्रियया हिंसेच भवत्यतोऽहिंसात्रतपालनं बल्यामृतपालनबदसम्मवमिस्पत आह--'अन्यत्रे'ति, शत्रपरिणताया अन्यत्र शत्रपरिणतां पृथिवीं वर्नयित्वाऽन्या पृथिवी सजीवेत्यर्थः, शस्यते हिंस्यत्ते पाणिगणोऽनेनेति शस्त्रं, तद् द्विविध-द्रव्यभावभेदात् । तत्र द्रव्यशत्र-स्वपरोभयकायक्षणम् , भावशस्त्रं पृथिवीं पति दुष्पणिहितमनोवाकायात्मकम् , भवभयान्येषां तनकायानामपि भावश बोदव्यम् । स्वकायशस्खं पृथिव्याः स्वेतरवर्णगन्धादिमती पृयिव्येव, यथा पीतमृत्तिकायाः पिण्डरूप है तो उस पर अहिंसावतकी रक्षा कैसे होगी ? उचार-प्रस्रवण
आदि क्रियाएँ अनिवार्य हैं, और इन क्रियाओंके करनेसे हिंसा अनि वार्य है, इसलिए अहिंसावतका पालन ऐसा ही असंभव है जैसा बल्यांके पुत्रका पालन करना।
उत्तर-शिष्य ! शस्त्रपरिणत पृथिवीके सिवाय अन्य समस्त पृथिवी सचित्त है। जिससे प्राणियोंकी हिंसा होती है उसे शस्त्र कहते हैं।
शस्त्र दो प्रकारका है-(१) द्रव्य-शस्त्र और (२)भाव-शस्त्र । उनमेस स्व-काय, पर-काय और उभय-कायको द्रव्य-शस्त्र कहते हैं। पृथिवाक विपयमें मन-वचन-कायकी दुष्परिणति करना भाव-शस्त्र है..। इसी प्रकार अन्य सब कायके.जीवोंके भाव-शस्त्र समझ लेने चाहिए। अपनेसे भिन्न वर्णगन्धवाली पृथिवी ही पृथिवीका स्वकाय-शस्त्र है, जस તે તેની ઉપર ગમનાગમન આદિ ક્રિયાઓ કરનારા સંયમીના અહિંસાવ્રતની રક્ષા કેમ થશે ? ઉચ્ચાર, પ્રસવણ આદિ ક્રિયાઓ અનિવાર્ય છે, અને એ ક્રિયાઓ કરવાથી હિંસા અનિવાર્ય છે, તેથી અહિંસા-વ્રતનું પાલન એવું અસંભવિત છે કે જેવું વધ્યાના પુત્રનું પાલન કરવું અસંભવિત છે.
ઉત્તર-હે શિષ્ય! શસ્ત્રપરિણત પૃથિવી સિવાયની બધી પૃથિવી સચિત છે. જે વડે પ્રાણુઓની હિંસા થાય છે, તેને શસ્ત્ર કહે છે.
શસ્ત્ર બે પ્રકારનાં છે. (૧) દ્રવ્ય-શસ્ત્ર (૨) ભાવ-શસ્ત્ર. એમાં સ્વકાય, પરકાય અને ઉભયકાયને દ્રવ્ય-શસ્ત્ર કહે છે, પૃથિવીના વિષયમાં મન વચન કાયાથી દુષ્પરિણતિ કરવી એ ભાવશસ્ત્ર છે. એજ રીતે બીજી બધી કાયાના જીનાં ભાવશસ્ત્ર સમજી લેવાં. પિતાથી ભિન્ન વર્ણ-ગંધ-વાળી પૃથિવી જ