Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३८
श्रीदशवकालिकसूत्रे मिव पुरुषं पुरुषार्थसाधनाक्षम कुरुते, तस्मात् कार्यकारणभावनियामकाऽन्वयव्यतिरेकामावेन यावज्जीवनं विपयसेवनकृष्णामशमं प्रति विषयसेवनस्य कारणता
जुपपत्या ताशोपशमाऽभिलापवतां संयतानामनुपादेयत्वं सिद्धम् । __ इत्यं पूर्वार्द्धन बाह्यकामपरित्यागमुक्त्या पश्चानाऽऽभ्यन्तरकामपरित्यागमाइ-छिदाहि०' इति, शब्दादिविपयेपु द्वेपं चिन्धि मुश्च, तथा राग-कामरागं व्यपनय-दुरीकुरु, एवम्-एवं कृते सति, सम्पराये जन्ममरणरूपत्वेन नाशमये संसारेऽपीति भावः । यद्वा परीपहोपसर्गरूपे संग्रामे त्वमितिशेषः, सुखी-स्वामिकानन्दभार भविष्यसीति गाथार्थः ॥५॥ इतना निकम्मा बना देती है कि वह पुस्पार्थ-साधनमें सर्वधा असमर्थ हो जाता है, जैसे फन्देमें फंसा हुआ पुरुप कुछभी पुरुषार्थ नहीं कर सकता। इसलिए यहाँ कार्य-कारणभावका निश्चय करानेवाले अन्वयव्यतिरेकका अभाव होनेसे यावज्जीवन विपय-लालसाकी शान्तिके प्रति विपयसेवन कारण नहीं हो सकता। अतः यावजीवन विपयाभिलाषाकी शान्ति चाहनेवाले मुनियोंको यह उपादेय नहीं है।
इस प्रकार पूर्धा में सूत्रकार वाद्य-विषयोंका त्याग यताकर उत्तराईमें अन्तरङ्ग- विषयोंके त्यागका उपदेश देते हैं कि-हे शिष्य ! शब्दादि-विपयोंमें देष तथा रागको दूर कर। ऐसा करनेसे तू,जन्म-मरणस्वरूपवाले विनश्वर संसारमें सुखी, अथवा अनुकूल प्रतिकूल परीषह और उपसर्ग रूप संग्राममें विजयी होगा ॥५॥
અને તે પુરૂષાર્થ-સાધનમાં સર્વથા અસમર્થ બની જાય છે, કે જેવી રીતે કંદામાં (હેડમાં) કસેલે પુરૂષ કોઈ પણ પુરૂષાર્થ કરી શકતું નથી. તેથી કરીને અડી કાર્ય-કારણભાવને નિશ્ચય કરાવનાશ અન્વય-વ્યતિરેકનો અભાવ હોવાથી જીવનપર્યત વિષયલાલસાની શક્તિની પ્રતિ વિષયસેવન કારણ થઈ શકતું નથી, એટલે જીવનપર્યત વિષયાભિલાષાની શાન્તિને ચાહનારા મુનિઓને માટે એ ઉપાદેય નથી.
એ પ્રકારે પૂર્વાર્ધમાં સૂત્રકાર બાહ્ય વિના ત્યાગ બતાવીને ઉત્તરાર્ધમાં અંતરંગ વિના ત્યાગને ઉપદેશ આપે છે કે-હે શિષ્ય શબ્દાદિ– વિષયમાં છેષ તથા રાગને દૂર કર. એમ કરવાથી જન્મ-મરણસ્વરૂપવાળા વિનશ્વર સંસારમાં સખી, અથવા અનુકૂળ-પ્રતિફળ પરીષહ તથા ઉપસર્ગના સંગ્રામમાં વિજયી થઈશ. (૫)