Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
..
श्रीदवकालिकमूत्रे
-
-
मारल्यमधिगच्छति । अन्यच दट्ठरोगपशमनामिलापिणा यया यया तदीयकाडू. यनाऽऽदरः क्रियते, तथा तथा दद्दरोगो वर्षमान पवाऽनुभूयते न तु जानु दुः पशमो लक्ष्यते कुत्राऽपि, तद्वद् विपयसेवनतो न विपयतृप्णोपसमः ।
अपरं चात्र वैपम्यं, तथाहि-विपयसेवनेच्छोपशमं प्रति विषयसेवनस्य, बुभुक्षाघुपशमं प्रति भोजनादेरिख कारणत्वमग्रीकृत्य यत् तदुपादेयता स्वयोपपाधते तन्न मनोरमम्, अन्वयम्पतिरेको हि सर्वसंमती कार्यकारणभावनियामकी, तत्राऽन्वय:-'तत्सत्त्वे तत्सत्तारूप: व्यतिरेकस्तु- वदभावे वदमावरूपः। यथा सर्वेरितिसत्वे साधुत्वसत्ता, तदभावे च साधुसत्ताया अभाव इत्पन्वय-व्यतिरेकाभ्यां साधुत्वकारणं सर्वविरविचारित्रमिति गम्यते । अथवा दादको खुजलानेसे दाद रोग मिटतानहीं किन्तु यहताही जाता है ।
उक्त दृष्टान्तमें और भी विषमता है सो कहते है-जैसे बुभुक्षा (भूख) आदिको शान्त करनेमें भोजन आदि कारण है, इसी प्रकार विषय-सेवनकी इच्छाको शान्त करनेमें विषयोंका सेवन कारण है, ऐसा मानकर तुम विपय-सेवनको उपादेय कहते हो सो ठीक नहीं है। यह सप मानते हैं कि अन्वय-व्यतिरेकसे कार्य-कारणभावका निश्चय होता है, कारणके होने पर ही कार्यका होनाअन्वयकहलाता है, और कारणके अभावमें कार्यका न होना व्यतिरेक कहलाता है। जैसेसर्वविरतिरूप चारित्रके होने पर ही साधुता होती है और सर्वविरतिरूप चारित्रके अमावमें साधुता नहीं रहती। इस अन्वयव्यतिरेकसे ज्ञात होता है कि विरति साधुत्वका कारण है। થતું જાય છે, ઓલવાત નથી. અથવા દાદરને ખજવાળવાથી દાદર મટતી નથી પણ વધતી જાય છે.
ન ઉકત દષ્ટાંતમાં બીજી પણ વિષમતા છે. તે કહે છે જેમ ભૂખ આદિને શાન્ત કરવામાં ભેજન આદિ કારણ છે, તેમ વિષયસેવનની ઈચ્છાને શાન્ત કરવામાં વિષયોનું સેવન કારણ છે, એમ માનીને તમે વિષય-સેવનને ઉપાદેય કહે છે તે બરાબર નથી. મેં એમ તે માને છે કે–અન્વય-વ્યતિરેકથી કાર્યકારણભાવને નિશ્ચય થાય છે. કારણ કહેવાથી જ કાર્યનું બનવું અન્વય કહેવાય છે અને કારણના અભાવમાં કાર્યનું ન બનવું એ વ્યતિરેક કહેવાય છે, જેમ સર્વવિરતિરૂપ ચારિત્ર હોવાથી જ સાધુતા હોય છે. અને સર્વવિરતિરૂપ ચારિત્રના અભાવમાં સાધુતા રહેતી નથી. આ અન્વય-વ્યતિરેકથી સમજાય છે કે વિરતિ સાધત્વનું કારણ છે.