Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३७
-
-
अध्ययन २ गा. ५ कामरागनिराकरणोपायः · अथ च-तात्कालिकमेव बुभुक्षाशुपशमं प्रति भोजनादेरन्वयव्यतिरेकतः कारणता विद्यते, अतस्तादृशत्रुभुक्षाद्युपशमनकामनयैव भोजनाशुपादीयते, अत्र तु यावजीवनं विपयसेवनेच्छामशमः साधुजनाऽभिलापविपय इति तादृशमशममुद्दिश्य प्रवर्तमानानां मुनीनां विषयसेवनं कदापि नोपादेयम् , विपयसेवनसमये हि तदीयवासना रागमनुवर्द्धयन्तीन्द्रियाणि च सवलयन्ती विविधाशुभभावनामुद्भावयति-'अयमुपभोगो न जातु नश्यतु, उत्तरोत्तरं चानुवर्द्धताम्, न चैनं प्रतिवनन्तु केऽपि विघ्नाः' इत्यादि । एवं च विपयसेवनेन नव तदभिलापोपशमः प्रत्युत तद्विपरीतं प्रतिक्षणं वर्द्धमान एव तदभिलापः पाशवद्ध
जय भोजन किया जाता है तोक्षुधाकी तात्कालिक शान्ति होजाती है. विना भोजन किये नहीं होती, इसलिए अन्वय-व्यतिरेकद्वारा भोजन तात्कालिक क्षुधा-निवृत्तिके प्रति कारण होता है । इसी कारणसे क्षुधाआदि शान्त करनेके लिए भोजन आदि किया जाता है। साधु जीवनपर्यंत विपय-सेवनको अभिलापाकी शान्तिकी इच्छा रखते हैं। इम शान्तिके लिए प्रवृत्ति करनेवाले मुनियोंको कदापि विपयसेवन नहीं करना चाहिए, क्योंकि विषयवासना, विपयसेवनके समय राग-भावकी वृद्धि करती है और इन्द्रियोंको सबल बनाकर नाना प्रकारकी दुर्भावनाएँ उत्पन्न करती है कि-'यह भोग कभी नष्ट न हो जाय, उत्तरोत्तर बढ़ता जाय, इसके भोगने में कोई विघ्न न आजावे' इत्यादि । अत एव विपयसेवन करनेसे विपयकी अभिलापा शान्त नहीं होती, बल्कि प्रतिक्षण अधिक-अधिक बढ़ती जाती है। यहां तक कि यह विपयलालसा पुरुषको
જ્યારે ભેજન કરવામાં આવે છે ત્યારે સુધાની તાત્કાલિક શાંતિ થઈ જાય છે. ભજન વિના શાતિ થતી નથી, તેથી અવય-વ્યતિરેક દ્વારા ભજન, તાત્કાલિક સુધાનિવૃત્તિને પ્રતિ કારણ બને છે. આ કારણથી સુધા આદિ શાન્ત કરવાને માટે ભેજન આદિ કરવામાં આવે છે. સાધુ જીવનપર્યત વિષય–સેવનની અભિલાષાની શાન્તિની ઈરછા રાખે છે. આ શાનિતને માટે પ્રવૃત્તિ કરનારા મુનિઓએ કદાપિ વિષયસેવન કરવું ન જોઈએ, કારણ કે વિષયવાસના વિષયસેવનને સમયે રાગ-ભાવની વૃદ્ધિ કરે છે, અને ઈન્દ્રિયોને સબળ બનાવીને એવી નાના પ્રકારની દભવના ઉત્પન્ન કરે છે કે–આ ભેગ કદાપિ નષ્ટ ન થાય, ઉત્તરોત્તર વધતે જાય, એને ભેગાવવામાં કાંઈ વિન ન આવે” ઈત્યાદિ, એટલે વિષયસેવનથી વિષયની અભિલાષા શાન્ત થતી નથી, બલકે પ્રતિક્ષણ અધિક-અધિક વધતી જાય છે, તે એટલે સુધી કે એ વિષયલાલસા પુરૂષને કેવળ નકામે બનાવી દે છે.