Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन २ गा.'५ कामरागनिराकरणोपायः
-
सेवन, तदेवमाकलय तावत्-सुखाशया दीपकोपगमनं पतङ्गानाम् , दारुधिया ग्राह-ग्रहण-पुरस्सरं नदीतरणं मनुष्याणाम् । किञ्च युभुक्षापिपासादिदृष्टान्तस्यात्र वैपम्यं विद्यते, नहि कामा उपभोगेन शाम्यन्ति प्रत्युताभ्यासवशादतितरां द्धिमेवोपगच्छन्ति, यदुक्तमन्यत्रापि
"न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविपा कृष्णवर्मेव, भूय एवाभिवर्धते ॥१॥" इति, लोकेऽपि च दृश्यते-यथा यथा वह्नाविन्धनानि प्रक्षिप्यन्ते तथा तथाऽसौ बस तृयही समझ ले-जैसे सुख पानेकी इच्छासे पतंगोंका दीपकमें गिरना है, अथवा कोई भोला मनुष्य लकड़ी समझकर ग्राहको पकड़ लेवे
और उसीका सहारा लेकर नदी पार करना चाहे तो वह कभी सफलमनोरथ नहीं होगा वरन् उसे प्राण त्यागने पड़ेंगे, इसी प्रकार 'विपय भोगनेसे विषयोंकी वासना मिट जायगी' यह विचारना ठीक नहीं है।
भूख-प्यासका दृष्टान्त भी यहां मेल नहीं खाता,क्योंकि विपय-सेवनसे काम शान्त नहीं होते, बल्कि अधिक-अधिक बढ़ते हैं। कहा भी है"कामोंका सेवन करनेसे काम कदापि शान्त नहीं होते, जैसे घीके डालनेसे अग्नि शान्त नहीं होती वरन् बढ़ती ही जाती है ॥१॥"
तथा लोकमें भी देखा जाता है कि-अग्निमें ज्यों-ज्यों इन्धन डाला जाता है, त्यों-त्यों वह अधिक प्रचल होती जाती है, बुझती नहीं है। કે-જેમ સુખ પામવાની ઈચ્છાથી પતંગે દીપકમાં હેમાય છે, અથવા કઈ ભેળે માણસ લાકડું સમજીને ગ્રાહ (મગર)ને પકડી લે અને તેને આધારે નદી પાર કરવા ઈચ્છે તે કદાપિ તેને મરથ સફળ ન થાય પરંતુ તેને પ્રાણ ત્યજવાનો જ વખત આવે, તેમ “વિષય ભેગવવાથી વિષયેની વાસના મટી જશે.” એમ વિચારવું એ બરાબર નથી.
ભૂખ-તરસનું દૃષ્ટાંત પણ અહીં બંધ બેસતું નથી, કારણ કે વિષયસેવનથી કામ શાન્ત થતી નથી, પરંતુ વધારે ને વધારે વધે છે. કહ્યું છે કે- “ કામેનું સેવન કરવાથી કામ કદાપિ શાન્ત થતા નથી, જેમ ઘી નાખવાથી અગ્નિ શાન્ત થતું નથી, પરંતુ વધતો જાય છે.” (૧) તેમજ જગતમાં પણ જોવામાં આવે છે કે અગ્નિમાં જેમ-જેમ ઇંધન નાંખવામાં આવે છે, તેમ-તેમ તે વધારે પ્રબળ