Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
श्रीदशकालिकमूत्रे अथैकदा गृहीतभप्रज्या सा राजीमती साध्वीमिः परिश्ता रेवतकपर्वतसमवाटतं भगवन्तमरिष्टनेमि वन्दितुं वजन्ती मध्येमार्ग जलधरष्टयहलजलमुशलधारयाऽऽगात्रैकाकिनी काकतालीयन्यायेन तदेव गिरिकन्दरमाससाद, यत्रासौ पत्रजितो स्थनेमिपि ततः पूर्व गत्वा स्थित आसीद , तमनवलोक्यैव 'विविक्तोऽयं प्रदेशः' इति विचार्याऽवस्त्राणि प्रसारयामास । तदानीं तां यथानातां (ननां) विलोक्य भन्नाऽभ्यन्तरद्रोऽनगोपहतचित्तत्तिनिवृत्तिपविच्युतो रथनेमिः पुना रथनेमिवान्तभावः समपद्यत । तं भूयो जातकाममालोक्य प्रकामकमनीयाकृतिदीक्षा लेली। राजीमती, बहुतसी साध्वियोंके परिवारसे परिवृत होकर रैवतक पर्वतपर पधारे हुए भगवान् अरिष्टनेमिको वन्दना करने गई तब मार्गमें अचानक ही पानीकी मूसलधार वर्षा होने लगी, सारा शरीर और वस्त्र, पानीसे भीग गया। संयोगसे राजीमतीने भी उसी गुफामें प्रवेश किया जिसमें रथनेमि पहलेसे ही ठहरे हुए थे। जिस स्थानपर रथनेमि बैठे थे उधर दृष्टि न पड़नेके कारण वे दृष्टिगोचर न हुए। राजीमतीने एकान्त स्थान समझ कर भीगे कपड़े फैला दिये। राजीमतीको कपड़ेरहित देखकर रथनेमिका चित्त चलित होगया। उनके मन पर काम-विकारने आक्रमण कर लिया। ये संयम मागस च्युत होगये । रथकी नेमि (पहिये) की भाँति उनका चित्त धूमने लगा। रथनेमिको इस प्रकार कामातुर देखकर रतिसी रमणीय राजीमतीने जी
દીક્ષા લીધી. રામતી અનેક સાધ્વીઓના પરિવારથી વિટાઈને પૈવતક પર્વત પર પધારેલા ભગવાન અરિષ્ટનેમિને વંદના કરવા ગઈ ત્યારે માર્ગમાં અચાનક મૂશળધાર વરસાદ વરસવા લાગ્યું. તેનું આખું શરીર અને વસ્ત્રો પાણીથી ભીંજાઈ ગયાં. સગવશ રાજીમતીએ એજ ગુફામાં પ્રવેશ કર્યો કે જે ગુફામાં રથનેમિ પહેલેથી આવીને રહ્યા હતા. જે સ્થાન પર રથનેમિ બેઠા હતા તે સ્થળ પર દષ્ટિ ન પડવાને લીધે તે રામતીને દૃષ્ટિગોચર ન થયા. તેથી તે એકાન્ત પ્રદેશ જાણીને પિતાના ભજાયેલા લૂગડાં ફેલાવી દીધાં. ત્યારે તે રાજીમતીને વસ્ત્રસહિત છને રથનેમિનું ચિત્ત ચલિત થઈ ગયું. એમના મન પર કામવિકારે આક્રમણ કર્યું. તે સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. રથની નેમિ (પડુંની પેઠે તસત ચિત્ત શ્રમવા લાગ્યું. રથનેમિને એ પ્રમાણે કામાતુર જોઈને રતિ જેવી