Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४९
Remama
अध्ययन २ गा. ११ स्थनेमेः पुरुपोत्तमत्वसिद्धिः : ननु कथमसौ पुरुपोत्तमो यो गृहीतसंयमो भ्रातृजायामचीकमत ? उच्यतेविचित्रा खलु कर्मणां गतिः, गृहीतसंयमस्यापि स्थनेमेश्चेतसि विषयवासना मोहनीयकर्मोदयवशादुद्रुद्धा, परन्तु वैराग्यवारिधाराधरेण राजीमतीवचनेन यदा विपयवलयदावानलजनिततापकवलितो म्लानतामापन्नो स्थनेमिचेतस्तरुः सेचितस्तदैव पुनरसौ संयमामृतरसास्वादनपरो विपवद्विपयविविधदोपाकलनेन अर्थात् भोगोंसे निवृत्त होते हैं जैसे कि-पुरुषोंमें उत्तम रथनेमिने भोगोंको निवृत्ति की।
प्रश्न-जिन्होंने संयम लेकर भी विपयवासनामें लीन. होकर परम अनुचित जो कि गृहस्थभी नहीं करता ऐसी साक्षात् अपने-भाईकी भार्यापर कुदृष्टि करके भोगोंकी प्रार्थना की, विपयभोगोंकी इच्छामात्र भी करना चारित्रको मलिन करनेवाला और आत्माको दुर्गतिदाता है तो फिर भगवानने विषयानुरागी रथनेमिको पुरुपोंमें उत्तम कैसे कहा?
उत्तर-कर्मोंकी गति विचित्र होती है, मोहकर्मके उदयसे यद्यपि विपयभोगकी अभिलापा हुई तो भी विपयरूपी दावानलसे उत्पन्न संतापसे संतप्त हो मुरझाया हुआ रथनेमिका चित्त-रूपी वृक्ष वैराग्यरसकी यरसा करनेवाले राजीमतीजीके वचनरूपी मेघसे सींचे जाने पर शीघ्रही संयमरूप अमृतरसके आस्वादनमें तत्पर होगया। 'विषय परम कटुक फल देनेवाले और आत्माको चतुर्गतिमें परिभ्रमण करानेवाले हैं। થાય છે, કે જેવી રીતે પુરૂમાં ઉત્તમ રથનેમિએ ભેગની નિવૃત્તિ કરી.
પ્રશ્ન–જેમણે સંયમ લઈને પણ વિષયવાસનામાં લીન થઈને પરમ અનુચિત-કેઈ ગૃહસ્થ પણ ન કરે એવી, સાક્ષાત્ પિતાના ભાઈની ભાર્યા પર કુદૃષ્ટિ કરીને ભેગની પ્રાર્થના કરી, વિષયભેગેની ઇરછા-માત્ર પણ ચારિત્રને મલિન કરનારી અને આત્માને દુર્ગતિ દેનારી છે, તે પછી ભગવાને તેવા વિષયાનુરાગી રથનેમિને પુરૂમાં ઉત્તમ કેવી રીતે કહ્યો?
ઉત્તર–કર્મોની ગતિ વિચિત્ર હોય છે. મેહકર્મના ઉદયથી જે કે વિષયભેગની અભિલાષા ઉત્પન્ન થઈ, તેપણું વિષયરૂપી દાવાનળથી ઉત્પન્ન થએલા સંતાપથી સંતપ્ત થઈને બેભાન બનેલા રથનેમિનું ચિત્તરૂપી વૃક્ષ, વૈરાગ્ય રસની વૃદ્ધિ કરનારા રામતીનાં વચનરૂપી મેઘથી સિંચિત થતા પછી, તુરતજ સંયમરૂપી અમૃતસનું આસ્વાદન કરવામાં તત્પર બની ગયું. “વિષયે અત્યંત કડવાં ફળ દેનારા અને આત્માને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરાવનારા છે” એ પ્રકારની પરવા