Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
M
-
-
-
-
अध्ययन २ गा. ४ कामरागदोपानुचिन्तनम्
१२३ अपरश्च-" अमेध्यपूर्णे कृमिनालसङ्कले, स्वभावदुर्गन्धविनिन्दितान्तरे।
___ कलेवरे मूत्रपुरीपभाविते, रमन्ति मृदा विरमन्ति धीराः ॥३॥” इति । यद्यपि संसारभीरुभिः परिहेयोऽन्यसको दुस्त्यजा, तथापि ब्रह्मचर्यमहिमानमनुस्मरतां मुनीनां केवलं स्त्रीसङ्गापरिहारेण द्रव्यादिसङ्गः स्वयमेव निवर्तते । यथा स्वयम्भूरमणमहासागरमुत्तीर्णस्य पुरतः क्षुद्राकृतिगङ्गासमानाऽपि नदी मुखसमुतरणीया भवति । उक्तञ्च भगवता उत्तराध्ययनमूत्रस्य द्वाविंशेऽध्ययने“एए य संगे समइक्कमित्ता, मुहुत्तरा चेव वंति सेसा।
जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गंगासमाणा ॥ १ ॥” इति , "अशुचि पदार्थोंसे भरा हुआ, जूं आदि कीडोंसे व्याप्त, स्वाभाविक दुर्गन्धके कारण भीतर भी घृणित और मल-मूत्रसे वेष्टित (स्त्रियोंके) शरीरमें रमण वे करते हैं जो मृढ हैं, और बुद्धिमान पुरुप महान निकृष्ट समझ कर उससे अलग रहते है ॥ ३॥”
यद्यपि विपयोंके संग संसारभीरु पुरुपोंके लिए त्याज्य हैं और उनका त्याग होना कठिन है, तथापि ब्रह्मचर्यकी महिमाका स्मरण करने वाले मुनियोंको एक मात्र स्त्रीसंगके त्याग देनेसे अन्य विषयोंके संग दुस्त्यज होनेपर भी स्वयमेव निवृत्त हो जाते हैं । अर्थात् ब्रह्मचर्यमें दृढ़ रहनेवालों पर कोई भी विषय, अपना प्रभाव नहीं डाल सकता। जो पुरुप स्वयम्भूरमण महासमुद्रको पार कर चुका है उसके लिए गंगा जैसी छोटी२ नदियां पार करना क्या बड़ी बात है। भगवान्ने उत्तराव्ययन
“અશદ્ધ પદાર્થોથી ભરેલાં, જુ-આદિ કીડાઓથી વ્યાપ્ત, સ્વાભાવિક દુગધિને કારણે અંદર પણ ધૃણિત અને મળ-મૂત્રથી વેષ્ટિત (સ્ત્રીઓના) શરી૨માં તેઓ રમણ કરે છે કે જેઓ મૂઢ છે, અને બુદ્ધિમાન પુરૂષ તે તેને અત્યંત निष्ट सम०२ तनाथी २७ .” (3)
- જે કે વિનો સંગ સંસારીરૂ પુરૂને માટે ત્યાજ્ય છે અને તેને ત્યાગ થવે કઠિન છે, તે પણ બ્રહ્મચર્યના મહિમાનું સ્મરણ કરનારા મુનિઓને એક માત્ર સ્ત્રીસંગને ત્યાગ કરવાથી, અન્ય વિષયનો સંગ દુર્યજ હેવા છતાં પણ આપોઆપ નિવૃત્ત થઈ જાય છે. અર્થાત્ બ્રહ્માચર્યમાં દઢ રહેનારાઓ પર કઈ પણ વિષય પિતાને પ્રભાવ પાડી શક નથી. જે પુરૂષ સ્વયભૂમણુ મહાસમુદ્રને પાર કરી ચૂકયે છે તેને માટે ગંગા જેવી નાની નાની નદી પાર કરવામાં શી મટી વાત છે ? ભગવાને પણ ઉત્તરાધ્યયન-સૂત્રના ૩૨ મા અધ્યયનમાં