Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२१
अध्ययन २ गा. ४ कामरागदोपानुचिन्तनम्
अनालोच्य प्रवर्तमानः खलु पराभूयते, तस्मादियदपि तावद् विभावय विलासिनीविलसनं कुतः स्थानादिदमुद्भवति ? किं चास्य कारणम् ? · कयमिदं विष्ठति ? क्रिमेतस्मानिःसरत् सततं दरीदृश्यते ? इति,
विरम विरमात्रानुरागकरणात् , अस्य हि शरीरस्य मूत्राशुपहतमुद्भवस्थानम् , शुक्रशोणिते एव कारणम् , अशितपीतादिना च स्थितिः, एतस्मानिःसरीसति च मलमूत्रकफादिकमेव, किंबहुना मृदुतममनोरमवसनविनिर्मितया मलमूत्रास्थि
हेआत्मन् ! स्मरण रख, जो विना विचारे किसी विपयमें प्रवृत्ति करता है उसकी बड़ी दुर्गति होती है । तू अपना कल्याण चाहता है तो विलासिनियोंके विलासका अच्छीतरह विचार करले। यह सोच देख कि यह शरीर कहांसे उत्पन्न होता है ? इसका क्या कारण है ? केसे ठहरता है ? और इससे क्या२ घिनौने (घृणाजनक) पदार्थ निकलते हुए दिखाई देते हैं ? __ यस कर, रहेनेदे; इस शरीरमें अनुराग मत कर, मलमूत्रसे भरे हुए स्थानसे यह शरीर उत्पन्न हुआ है, रज-वीर्य इसके कारण हैं, खाया पीया भोजन इसकी स्थितिका निमित्त है, और इसके नौ द्वारोंसे मल-मूत्र आदि घृणित पदार्थ निकला करते हैं, अधिक क्या कहें? कोमल और मनोहर कपडेसे बंधी हुई मल-मूत्रकी गठरीमें पामर प्राणीभी अनुराग नहीं करता; फिर अशुचि आदि भावनाओंका समीचीन
હે આત્મન ! યાદ કર કે, જે વિના વિચારે કે વિષયમાં પ્રવૃત્તિ કરે છે તેની ભારે દુર્ગતિ થાય છે. તું પિતાના કલ્યાણને ચાહે છે તે વિલાસિનીઓના વિલાસને સારી પેઠે વિચાર કરી લે. એટલું વિચારી જે કે આ શરીર કયાંથી ઉત્પન્ન થયું છે? એનું શું કારણ છે ? તે કેવી રીતે ટકે છે? અને એમાંથી કેવા કેવા ગંધાતા (ધૃણાજનક) પદાર્થો નીકળતા જોવામાં આવે છે?
બસ કર, રહેવા દે; આ શરીરમાં અનુરાગ ન કર, મળમૂત્રથી ભરેલા स्थानभांथी मा UN२ पन्न थयु छ, २०४-पीय मेनु १२९५ छ, माय-बाप ભેજન, એની સ્થિતિનું નિમિત્ત છે, અને તેનાં નવ દ્વારે વાટે મળ-મૂત્ર આદિ ધૃણિત પદાર્થો નીકળ્યા કરે છે. વધારે શું કહીએ? કેમળ અને મને હર કપડાંથી બાંધેલી મળમૂત્રની ગાંસડીમાં પામર પ્રાણું પણ અનુરાગ નથી કરતે, તે પછી અશુચિ આદિ ભાવનાઓનું સમીચીન ચિંતન કરવામાં ચતુર મુનિએની તે