Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२६
श्रीदशवकालिकमरे फजल इव मलिनयति स्वच्छमम्बरमियात्मानम् , भवति चार्गला मोक्षमार्गद्वारस्य नरकनिगोदाधनन्तदुःखानाच निधानमिति सर्वथा तमपहाय परात्रन्ति चञ्चत्तपासंयमाचरणचतुरास्तपस्विनः ।
ननु यहवो मन्त्रास्तथाविधाः सन्ति ये देवानां दानवानामुपरि प्रभावमाविर्भावयन्ति, परन्तु किमेतदाथर्यम् ? यत् स्त्रीणां चरित्रे तेऽपि मन्त्रा इतप्रायाः किमपि कर्तुं न प्रभवन्ति । अयासां चरित्रस्यैतादृशप्रभावशालिता, यत्पुरतो मन्ना अपि पराभूय निवर्तन्ते, वहि क उपायस्तदुद्भावितरागरज्जुकतनाय संयताना-2-मिति चेत्,
हन्त ! हृदय-सहचर ! योपित्सविधसंस्थितिपरित्याग एवं तदीय-चरित्राऽऽहै उसी प्रकार आत्माको मलिन करने वाला है: मुक्तिके मार्गकी अर्गला है, नरक निगोदके दुःखोंका निधान है और विविध व्याधियाका उत्पत्तिस्थान है, अत एव तप और संयमके पालने में चतुर तपस्वी लोग इस (विषय-राग) को बिलकुल छोड़कर अलग होते हैं । ___ जो मन्त्र, देवों और दानवों पर भीअपनाप्रभावशीघ्रही दिखलाते हैं वे भी स्त्रीजनित राग पर प्रभाव नहीं डाल सकते । यह बड़े आश्च: यकी पात है। स्त्रियोंका चरित्र इतना प्रभावशाली होता है कि उसक सामने मन्त्र भी प्रभावहीन हो जाते हैं तब उनके विपयमें उत्पन्न हानवाले राग-रज्जूको काटने के लिए मुनियोंको क्या उपाय करना चाहिय : हे हृदय-सुहृद् ! स्त्रियोंके समीप रहनेका त्याग करदेना ही उनके
જેમ કાજળ સફેદ વસ્ત્રને મલિન કરી નાંખે છે તેમ આત્માને મલિન કરનાર છે મુક્તિના માર્ગની અલા છે, નરક નિગદનાં દુખનું નિધાન છે; અને વિવિધ વ્યાધિઓનું ઉત્પત્તિસ્થાન છે. તેથી કરીને તપ અને સંયમને પાળવામાં ચતુર એવા તપસ્વી લેકે આ (વિષયરાગ)ને બિલકુલ છોડીને તેથી દૂર જતા રહે છે.
જે મંત્ર, દેવ અને દાનવે પર પણ પિતાનો પ્રભાવ તુરત બતાવી આપે છે, તે મંત્ર પણ રજનિત રાગ પર પ્રભાવ પાડી શકતા નથી, એ મેટા આશ્ચર્યની વાત છે. સ્ત્રીઓનું ચારિત્ર એટલું પ્રભાવશાળી હોય છે કે તેની સામે મંત્ર પણ પ્રભાવહીન બની જાય છે. તે તેના વિષયમાં ઉત્પન્ન થનારા રાગરજજુને કાપવા માટે મુનિઓએ ક ઉપાય કરવું જોઈએ ?
य-सुहह ! श्रीमानी सभीचे रहेपार्नु छोडी हे मेरी