Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०५
अध्ययन १ गा. ५ उपसंहारः दान्ता भवन्ति । 'तिमि' इति उक्तरूपं तत्त्वं यथा तीर्थङ्करस्य भगवतो महावीरस्य सकाशोन्मया श्रुतं न तु स्वबुद्धया कल्पितं यतः स्वबुद्धया कथने श्रुतज्ञानस्याविनयो भवति, किञ्च छद्मस्थानां दृष्टयोऽप्यपूर्णा भवन्ति, तस्माद् यथाभगवत्मतिपादितमेव त्वां ब्रवीमि उपदिशामीत्यर्थः । इहार्थे चेयं सङ्ग्रहगाथा
"मुअणाणस्स अविणओ परिहरणिज्जो मुहाहिलासीहि ।
छउमत्थाणं दिट्ठी, पुण्णा णस्थिति सृइयं इइणा ॥१॥” इति,
इति पञ्चमगाथार्थः ॥ ५॥ सुधर्मस्वामी जम्बूस्वामीसे कहते हैं-हे जम्बू ! ऊपर जो प्रथम अध्ययनका भाव कहा गया है वह अन्तिम तीर्थङ्कर भगवान् श्रीमहावीरसे जैसा मैने सुना वैसाही कहा है, अपनी बुद्धिसे कल्पना किया हुआ नहीं कहा है। अपनी बुद्धिसे कल्पना करके कहनेसे श्रुतज्ञानकी आशातना होती है,
और छद्मस्थोंका ज्ञान भी अधूरा होता है, इसलिए भगवानद्वारा प्रतिपादित प्रवचन ही तुझे सुनाया है । कहाभी है
"सुखके अभिलापी पुरुपोंको थुतज्ञानकी आशातनाका त्याग करना चाहिये । क्योंकि छद्मस्थोंकी दृष्टि पूर्ण नहीं होती। इसी अर्थको 'त्तिवेमि' शब्दसे प्रगट किया है" ॥५॥ . .
સુધર્મ–સ્વામી જંબૂ-સ્વામીને કહે છે–હે જંબૂ! ઉપર જે પ્રથમ અધ્યયનને ભાવ કહ્યો છે તે અંતિમ તીર્થકર ભગવાન મહાવીર પાસેથી જે મેં સાંભળે તે જ કહ્યો છે. મેં પિતાની બુદ્ધિથી કલ્પના કરેલે નથી કહ્યો. પિતાની બુદ્ધિથી કલ્પના કરી કહેવાથી શ્રુતજ્ઞાનની આશાતના થાય છે. અને છવાનું જ્ઞાન પણ અધૂરું હોય છે, તેથી ભગવાન દ્વારા પ્રતિપાદિત પ્રવચન જ મેં તને સંભળાવ્યું છે. કહ્યું પણ છે કે-
સુખના અભિલાષી પુરૂએ શ્રુતજ્ઞાનની આશાતનાને ત્યાગ કર જોઈએ, કારણ કે છઘની દષ્ટિ પૂર્ણ હોતી નથી. આ અર્થને રિનિ શબ્દથી પ્રકટ ध्य छे.” (५)