Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
-
--
अध्ययन १ गा. ३ भिक्षाप्रकाराः द्वितीया-यथा गौर्यत्र लघुवणादिकं पश्यति तत्राऽल्पं यत्र चाधिकं तत्र पूर्वापेक्षयाधिकं कवलं गृह्णाति न तु वणादिकमुन्मूलयति तथा मुनिरपि गृहस्थगृहे ययाऽवसरं यथासामग्रि च यां भिक्षां गृह्णाति सा । अथवा विविधवसनरत्नालङ्करणविभूपिता मुन्दरी युवतिर्गवे घासादिकं समर्पयति तदा तदीयरूपलावण्यादिकमपश्यन्ती गौर्दीयमानं घासादिकमुपादत्ते, तद्वद् भिक्षुणाऽपि दातृवसनमुवेपरूपलावण्यादेः सानुरागावलोकनं विहाय केवलमशनपानादिशुद्धौ दृष्टिः स्थापनीयेति
गोचरीमिक्षासमाचारः (२)। ___ तृतीया गड्डलेपा-यथा गहपरि समधिकलेपमदानेन मस्तलेपतो नीरुजोऽपि . (२) गोचरी-जैसे गाय जहां कम घास देखती है वहाँ कम कवल ग्रहण करती है, जहां अधिक देखती है वहां पहलेसे कुछ अधिक ग्रहण करती है, घासको जड़से नहीं उखाड़ती, उसीप्रकार भिक्षु एक स्थानसे ही पूर्ण अशन पान आदि न ग्रहण करे किन्तु गृहस्थको फिर आरम्भ न करना पड़े इस प्रकार विचार कर अशनादि ले उसे गोचरी कहते हैं। अथवा जैसे विविध यहुमूल्य वस्त्र आभूषणोंसे आभूपित सुन्दरी युवती स्त्री गायको घास डालने आती है तो गाय उसकी सुन्दरता नहीं देखती वरन् घास पर ही दृष्टि रखती है, उसीप्रकार भिक्षु आहारादि देती हुई स्त्रीके सौन्दर्य, सुवेष, आभूषण आदिका निरीक्षण न करे किन्तु अशनादिकी शुद्धि पर ही दृष्टि रखे उसे गोचरी कहते हैं। , _ (३) गडुलेपा-जैसे फोड़ेके ऊपर आवश्यकतासे अधिक लेप करनेसे
- (૨) ગોચરી-જેમ ગાય જ્યાં ઓછું ઘાસ જુએ છે ત્યાં ઓછા કેળિયે લે છે, જ્યાં વધુ ઘાસ જુએ છે ત્યાં પહેલાથી વધુ મટે ગ્રાસ (કેળીયા) લે છે, ઘાસને મૂળમાંથી ઉપાડતી નથી. એ રીતે ભિક્ષુ એક રથાનેથી જ પૂરાં અશન પાન આદિ ગ્રહણ ન કરે, પ્તિ ગૃહસ્થને ફરીથી આરંભ-સમારંભ ન કરવો પડે એ વિચાર કરીને અશદ લે, તેને ગોચરી કહે છે. અથવા જેમ વિવિધ બહમૂલ્ય વસ્ત્રાભૂષણથી સજજ થએલી સુન્દર યુવતી સ્ત્રી ગાયને ઘાસ નીરવા આવે છે, તે ગાય તેની સુંદરતા જેતી નથી, પરંતુ ઘાસ પર જ દષ્ટિ રાખે છે, તે પ્રમાણે ભિક્ષુ આહારાદિ આપતી સ્ત્રીનું સૌંદર્ય સુવેશ, આભૂષણ આદિનું નિરીક્ષણ ન કરે, કિંતુ અશનાદિની શુદ્ધિ પર જ દષ્ટિ રાખે તેને ગોચરી કહે છે.
(૩) ગડુલેખા-જેમ ગુમડા ઉપર જરૂરી કરતાં વધારે લેપ કરવાથી લેપ