Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४
श्रीदशवकालिकम्ने याह्मवायुकायरक्षार्थ च मुखपत्रिकायन्धनस्य सकलजैनागमतात्पर्यविषयतया मुखवखिका बद्धा नासीदिति फल्पनं तापन्मिध्यावविलसित सकलागमविरुदं च । इदमत्र तत्त्वम्-दुर्गन्धाघ्राणवारणाय 'मुहं थंधेह' इति प्रार्थनाऽनुपपन्ना, मुखेन गन्धग्रहणानुपपत्तेः, तस्मादत्र 'मुह ' शब्दो न मुखमात्रपरः किन्तु यथा 'गङ्गायां घोपः' इत्यत्र गहाशब्दस्य प्रवाहरूपे शक्याये (मुख्याफे) घोषान्वयतात्पर्यानुपपत्त्या तत्समीपवत्तिनि तीरे लक्षणारत्या तात्पर्यमिति मन्यते, तथा मुखे वद्धाया एव तस्याः पुनस्तत्रैव बन्धनार्थमार्थना निष्फलतया नोपपयते, रक्षा करनेके लिए मुखवत्रिका यांधना सय जैन-आगमोंमें तात्पर्यरूपसे विधान किया गया है, इसलिए उनके मुख पर मुखवस्त्रिका नहीं बंधी थी' ऐसा कहना मिथ्यात्वका ही प्रताप है और सय शास्त्रोंसे विरुद्ध है। तात्पर्य यह है कि दुर्गन्धसे बचनेके लिए मुख पांघनेकी प्रार्थना उचित नहीं है, क्योंकि मुखसे गन्धका ग्रहण नहीं होता। अतएव यहाँ मुखसे केवल मुखही अर्थ नहीं है। जसे "गंगामें घोप (अहीरोंकी वसती) है। इस वाक्यसे ऐसा मतलय नहीं निकल सकता कि गंगाकी बीचधारमें अहीरोंकी वसती है, क्योंकि ऐसा होना अनुपपन्न है। अतएव जय वाक्यके मुख्य (शाब्दिक) अर्थमें वाधा आती हो तय लक्षणासे दूसरा मतलय लेना पडता है कि-गंगाके किनारे अहीरोकी वसती है। इसीप्रकार मुखवस्त्रिकाका जब पहलेसे बंधी हुई है तष पुनः बांधनेकी प्रार्थना व्यर्थ पडती है, तथा दुर्गन्ध नाकमें न घुसने देनेके રક્ષા કરવાને માટે મુખવસ્ત્રિકા બાંધવી એવું બધાં જેન-આગમમાં તાત્પર્યરૂપે વિધાન કરવામાં આવ્યું છે. તેથી એમના મુખ પર મુખવસ્ત્રિકા ખાધેલી નહોતી એમ કહેવું એ મિથ્યાત્વને જ પ્રતાપ છે અને બધાં શાસ્ત્રોથી વિરૂદ્ધ છે. તાપી એ છે કે દુર્ગ થી બચવાને માટે મુખ બાંધવાની પ્રાર્થના ઉચિત નથી, કારણ કે મુખથી ગંધનું ગ્રહણ થતું નથી એટલે અહીં સુખથી કેવળ મુખને જ અર્થ થતો નથી. જેમ “ગંગામાં શેષ ( આહીની વસતી ) છે” એ વાકયથી એવી મતલબ નથી નીકળી શકતી કે ગંગાની વચ્ચે પાણીના પ્રવાહમાં આહીરની વસતી છે, કેમકે એમ હોવું અનુપપન્ન છે એટલે કે જ્યારે વાકયના મુખ્ય (શાબ્દિક અર્થમાં બાધા આવે છે ત્યારે લક્ષણથી બીજી મતલબ લેવી પડે છે, કે ગંગાને કિનારે અહીરેની વસતી છે. એ રીતે મુખવચિકા જે પહેલેથી બાંધી રાખેલી છે તે પુનઃ બાંધવાની પ્રાર્થના વ્યર્થ બને છે. તથા દુર્ગધ નાક : ન