Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
श्रीदशवकालिको किश्च-मुखवत्रिकावन्धनमन्तरेण पट्कायविराधना दुप्परिहार्या, तथादिमुखे सूक्ष्मसवित्तरजामवेशेन पृथिवीकायस्य, वृष्टयादिनशात्सचित्तजलकणानामाकस्मिकनिपातेन धूमिकायाः प्रवेशेन वाऽपकायस्य, तया यत्र कुत्रापि स्फुलिङ्गा उत्पतन्ति ताऽऽकस्मिकसूक्ष्मस्फुलिङ्गनिपातेन तेजस्कायस्य, मुखस्योप्णवासनिवासाभ्यां वाधवायुकायस्य, 'जत्थ जल तत्व वर्ण' इतिप्रामाण्याजलनान्तरीयकतया मुखे सचित्तजलविन्दुनिपातेनैव वनस्पतिकायस्यापि, तथा सम्पातिम-व्यापि-सूक्ष्म-जीवसम्पातेन प्रसकायस्य विराधना भवतीति ।
किश्च मुखवखिकावन्धने प्रमादवतः पट्कायविराधना दुर्वारा, यतः प्रति
मुखवस्त्रिकाके यांचे यिना पटकायकी विराधनाका परिहार नहीं हो सकता। मुख में सूक्ष्म सचित्त रजका प्रवेश होनेसे पृथ्वीकायकी विराधना होती है। यरसा होने पर सचित्त जलकणोंके अकस्मात ही मुखमें चले जानेसे अथवा मुखमें घूअर के चले जाने से अप्कायकी विराधना होती है। इधर-उधर उड़नेवाली अग्निकीचिनगारी कदाचित् मुखमें घुसजाय तो तेजस्कायकी हिंसा होती है । मुखसे निकलती हुई गर्म सांससे बाल वायुकायकी विराधना होती है। 'जहाँ अपूकाय है वहाँ वनस्पतिकाय भी होता है" (जत्थ जलं तत्थ वणं) इस प्रमाणसे मुखमें सचित्त जल गिरनेसे ही वनस्पति कायकी विराधना होती है। तथा संपातिम, व्यापी
और सूक्ष्म जीवोंके घुसनेसे प्रसकायकी भी विराधना होती है। - मुखवखिकाके यांधने में जो साधुप्रमादी होता है उसको षटकायकी
મુખવઝિકા બાંધ્યા વિના પર્કાયની વિરાધનાને પરિહાર નથી થઈ શકતો. મુખમાં સૂક્ષ્મ સચિત્ત રજને પ્રવેશ થવાથી પૃથ્વીકાયની વિરાધના થાય છે. (૧). વરસાદ પડતાં સચિત્ત જલક અકસ્માત મુખમાં જવાથી અથવા મોઢામાં ઝાકળ જવાથી અપકાયની વિરાધના થાય છે (૨) અહી–તહીં ઉડતી અગ્નિની ચિણગોરી કદાચ મુખમાં પેસી જાય તો તેજસ્કાયની હિંસા થાય છે (૩) સુખમાંથી નીકળતા ગરમ શ્વાસથી બાહા વાયુકાયની વિરાધના થાય છે (૪) જ્યાં અપકાય છે ત્યાં વનસ્પતિ हाय पाय छे' (जत्थ जल तत्य वर्ण) से प्रभाथी भुसभा सथित रस પડવાથી વનસ્પતિકાયની પણ વિરાધના થાય છે (૫). તથા સંપાતિમ, વ્યાપી અને સૂમ છ પેસી જવાથી ત્રસકાયની પણ વિરાધના થાય છે (૬)
સુખવસ્ત્રિકા બાંધવામાં જે સાધુ પ્રમાદી હોય છે તેને સ્કાયની વિરાધના