Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२
श्रीदने कालिक डानिः, अल्पीयस्या अपि दीरककणिकाया भक्षणे माणानामेव नाशः, त्रिकस्येपदंशनेऽपि सकलशरीरव्यथनम्, कण्टकाग्रमात्रे वाणाप्रमात्रे च कचिदते निखाते सकलाङ्गपीडा, नेत्रेऽणुतरस्यापि रजःकणस्य निपाते नेत्रोपघातः, नासिकाग्रमात्रे स्वल्पेऽपि देहभागे छिन्ने समग्रशरीरशोभोपघातः, स्वल्पेनाऽप्याधाकर्मादिसिक्थेन मिश्रितेऽन्नादौ पूर्तिकर्मदो पदूषितमाहारजातं भवति, स्वल्पेऽपि निवचनसन्देहे सर्वचारित्रनाशी जायते, तथैव स्वल्पेऽपि काले मुखत्रत्रिकाबन्धनोपेक्षया पकायविराधनायां सत्यां चातुर्मासिकमायश्चित्ताधिकारितापत्तिः । तथा चोक्तं निशीथसूत्रे द्वादशोदेशकेऽष्टमसूत्रादारभ्य द्वादशसूत्रं यावत्
महान हानि होती है, छोटीसी हीराकी कनीका भक्षण करनेसे प्राणोंका ही नाश होता है, चिच्छूके थोड़ासा काट खानेसे सारे शरीरमें व्यथा होती है, कांटे या तीरकी जरासी नोंक किसी अंगमें घुस जाय तो सब अंगमें पीड़ा होने लगती है, आँखमें छोटीसी किरकिरी घुस जानेसे आँख में तकलीफ होती है, जरासी नाक कट जानेसे सब शरीरकी सुन्दरता नष्ट हो जाती है। आधाकर्म आदि. आहारका एक भी सीध मिल जाने से सब आहार पूतिकर्मदोष से दूषित हो जाता है, जिनवचनों में तनिक भी सन्देह करने से समस्त चारित्रका नाश हो जाता है, वैसे ही थोड़ी देर भी मुखरित्रका बांधने की उपेक्षा करनेसे पट्कायकी विराधना होती है, अतः चातुर्मासिक प्रायश्चित्त लगता है । निशीथसूत्र के बारहवें उद्देशके आठवें सूत्र से बारहवें सूत्रतकमें कहा है-" जे भिक्खू० " इत्यादि, જવાથી ભારે હાનિ થાય છે, નાની સરખી હીરા કણીનું ભક્ષણ કરવાથી પ્રાણના નાશ થાય છે, વીંછી જરા કરડવાથી આખા શરીરમાં વ્યયા થાય છે, કાંટા યા તીરની નાની સરખી અણી કેઈ અંગમાં પેસી જવાથી આખા મગમાં પીડા થવા લાગે છે, આંખમાં નાનું સરખું કહ્યું પેસી જવાથી આંખમાં તકલીફ થાય છે, નાનું સરખું નાક કપાઈ જવાથી આખા શરીરની સુંદરતા નષ્ટ- થઈ જાય છે, આધાક આદિ આહારનું એક પણ કછુ મળી જવાથી મધેા આહાર પૃતિક દોષથી દૂષિત થઈ જાય છે, જિનવચનામાં લગાર પણ સદેહ કરવાથી સમસ્ત ચારિત્રના નાશ થઇ જાય છે, તેમ થાડા વખત પણ મુખવસ્ત્રિકા ખાંધવાની ઉપેક્ષા કરવાથી ષટ્કાયની વિરાધના થાય છે. તેથી ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત લાગે છે, નિશીથસૂત્રના ખારમાં ઉદ્દેશના આઠમા સૂત્રથી ખારમા સૂત્ર सुधीभांम्धुं छेडे ' जे भिक्खू० ' त्याहि,
P