________________
લાથી લોકમાં જીવેની સંખ્યામાં ઘટાડો થવા સંભવ નથી. છતાં લેકસ્થિતિની આજ્ઞા છે તે આ છમાથી વ્યવહાર રાશીમાં જીવેને મેકલવા જોઈએ.
હવે આટલા બધા જીવોમાંથી ક્યા જીને મેકલવા. તે સંબંધી વિચાર કરતાં તે બંને અધિકારીઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે ભવિતવ્યતા નામની આ સંસારી જીવની સ્ત્રી છે તેની સલાહ લઈએ કેમકે આ માંથી કેણ મોકલવા ગ્ય છે તે વાત તે સારી રીતે જાણે છે. તરત એક નોકરને મેકલી ભવિતવ્યતાને લાવવામાં આવી. ભવિતવ્યતા તરત આવી પહોંચી અને પિતાને શા માટે યાદ કરી તે વિષે પ્રશ્ન કર્યો. અને અધિકારીએ તેનું સ્વાગત કરી ઉત્તરમાં કર્મ પરિણામ અને લેકસ્થિતિ આદિ તરફથી આવેલા દૂત સંબંધી હકીક્ત જણાવી. આ હકીક્ત સાંભળી ભવિતવ્યતાને હસવું આવ્યું. હસવાનું કારણ પૂછતાં તેણીએ જણાવ્યું કે આ બાબતમાં મારે પ્રયત્ન ચાલુજ છે. અને તકાળમાં થયેલા અને થનારા બનાવે હું જાણું છું, તે પછી આ વર્તમાનકાળની વાત મારાથી અજાણી કેમ હશે ? માટે મને બોલાવવાની કોઈ જરૂર નથી. ભાઈ! તારા અજ્ઞાન ઉપર મને હસવું આવ્યું છે !
અત્યંત અબોધે પિતાનું અજ્ઞાન કબુલ કર્યું અને જણાવ્યું કે દેવી! આપને યોગ્ય લાગે તે જીવને ત્યાં મેકલે.
ભવિતવ્યતાએ જણાવ્યું. આ મારે પતિ સંસારી જીવ