________________
१०
સદાગમે જેટલા જીવેાને નિવૃત્તિ નગરીમાં માકલ્યા છે, તેટલા જીવેાને સમ નિગેદમાંથી માહાર કાઢીને આ સ્થળ વ્યવહારવાળી દુનિયામાં તમારે માકલાવવા તેમ થવાથી આપણી ભાગવટાવાળી નગરી ખાલી થવાની શ'કા દૂર થશે.
કમ પરિણામ મહારાજાને આ વાત રૂચિ અને તન્નિચેાગ દૂતને ત્યાં મેકલવામાં આવ્યા, તે આવીને ખાનગી દરબારમાં અનેલી હકીકત અધિકારી તથા સેનાપતિને નિવેદિત કરી. મહારાજાના આદેશથી બન્ને ખુશી થયા, અને આ નિગેદમાંથી વ્યવહાર રાશીમાં કેને મેાકલાવવા તે માટે તે સર્વે નિગેાદના સ્થાનમાં ગયા.
તીવ્રમે હાય કહે છે. ભાઈ તન્નિયેાગ ! જો આ નિગેાદના ગેાળાએ. એક એક ગેાળામાં અસખ્ય નિગેાદ હોય છે, અને એક એક નિગેાદમાં અનંત જીવા હાય છે, તેવા આ અસંખ્ય ગેાળાએ આલાકમાં છે. તે જોઈ તન્નિયેાગ ઘણા ખુશી થયા અને સદાગમની મૂર્ખાઈ ઉપર તથા ૪ પરિણામની ચિંતા ઉપર હસવા લાગ્યા કે, સદાગમ આટલાકાળથી મહેનત કરે છે છતાં આજ સુધીમાં એક નિગેાદના અન તમે ભાગજ તે જીવોને નિવૃત્તિ નગરીમાં લઇ જઇ શકચે છે. એટલે સદામની મહેનત આ બધા જીવાને મેલ્લે લઇ જવાની એક પ્રકારની ખેાટી હઠ જ છે. કેમકે અન’તકાળ થા છતાં હજી એક ખુણાના ભાગ પણ તે ખાલી કરી શકયા નથી. તેમજ ક પરિણામ મહારાજાની ચિંતા પણ નકામી છે, કેમકે સદાગમ જીવાને મેક્ષમાં મેકલે છે, તેટ