________________
હાય ત્યાં સુધી જીવ નીકળી શકતા નથી.
૮
આ નિગેદના સ્થાનથી બહાર
તન્નિયાગ—એટલે ક અને કાળ પરિણતિના સંબંધ કરાવી આપી જીવને તે તે ચેાગ્ય સ્થાનપર લઇ આવવાનુ કામ કરનાર નાકર, તેને અહીં દૂત તરિકે માનવામાં આવ્યા છે. લોકસ્થિતિ એટલે વિશ્વમાં અમુક કાર્યાં અમુક ચાકસ નિયમાનુસાર થાય છે તે અનિવાય નિયમને લેકસ્થિતિ કહે છે.
ભવિતવ્યતા—એટલે અમુક કાર્ય અમુક જીવના સંબંધમાં કયારે કરવું, કેટલા વખત સુધી કરવું, કયા સ્થાનપર કરવુ, કાને સંબંધમાં રાખીને કરવુ અને કેવી રીતે કરવું. આ સ ખાખત ભવિતવ્યતાના હાથમાં છે. તેને કોઈ અટકાવી શકતું નથી. ‘ભવિતવ્યતા અનુકુળછે એમ સાંભળતાં પ્રત્યેક જીવા ખુશી થાય છે. તે અવશ્ય ભાવી કાનુ રૂપક ભવિતવ્યતા શબ્દ છે.
ક પરિણામ રાજાને ખાનગી દરબાર ઃ ક પરિણામ મહારાજા સિ'હાસન પર બીરાજ્યા છે. તેની ડાબી બાજુમાં કાળ પરિણિત દેવી બેઠાં છે. જમણી બાજુએ લાકસ્થિતિ નામની મહારાજાની માટી વ્હેન બીરાજ્યાં છે. તન્નિયેાગ દૂત દ્વાર આગળ ઉભા છે.
ક પરિણામ મહારાજા કહે છે. માટી મ્હેન ! અને મહા દેવી આજે મને કેટલીક ચિંતાનુ કારણ ઉભું થયું છે. તમને