________________
કે દેવ, મનુષ્ય, તિર્યચ, અને નારકીના સર્વ જી આ કર્મપરિણામના નચાવ્યા નાચે છે, તેથી તે કર્મ પરિણામ મોટે મહારાજા છે,
કમેં અમુક કાળે પરિપકવ થઈ ફળ આપે છે એટલે કાળની પરિણતિ-કાળનું પરિણમવું થવાની જરૂર છે. તે થતાં જીવ કર્મને ઉપગ કરે છે. એ અપેક્ષાએ કાળપરિણતિને કર્મ પરિણામની પટ્ટરાણ કહેવામાં આવી છે.
આ કર્મની ઉત્પત્તિ અજ્ઞાનતાને આભારી છે. જીવ જ્યારે પિતાના ભાનમાં જાગૃત થાય છે ત્યારે નવીન કર્મ કરતો અટકે છે. એટલે જ્ઞાનના અભાવે અજ્ઞાન ભાવમાં અને વિશેષે કરી તીવ્ર અજ્ઞાન ભાવમાં વિશેષ કર્મ બંધન ઉત્પન્ન થાય છે. આ કારણથી તીવ્ર અજ્ઞાનને સેનાપતિની ઉપમા અહીં આપી છે. તેના દોરવવા પ્રમાણે જીવ ચેષ્ટા કરે છે.
તીવ્રમેહદયના દેષને લઈ જીવ ઈષ્ટ અનિષ્ટ પદાર્થમાં રાગ દ્વેષ કરે છે, આત્મભાન ભૂલે છે, ન કરવાનાં ક્ત કરે છે; વિષમાં આશક્ત થાય છે, તેથી આ તીવ્ર મહોદયને એક રાજ્યના મેટા અધિકારીની ઉપમા આપી છે. જીવ તીવ્ર મહોદયમાં ફસાય છે. સ્વતંત્ર છુટે થઈ શકતા નથી.
અજ્ઞાન અને તીવ મેહદય આ બન્ને આ નિગોદ સ્થાનના પાલક છે-રક્ષક છે. તીવ્રઅજ્ઞાન અને તીવ્રમેહદય