________________
પર
શારદા શિખર છોડી અન્ય સ્થળે જઈ શકતા નથી એવી રીતે સંસારી છે પિતાના કર્માનુસાર ઉંચનીચ આદિ વિવિધ કુળમાં ઉત્પન થઈ ઈન્દ્રિઓના વિષમાં આસક્ત બની, દુઃખથી ગભરાઈ, કરૂણ આકંદ વિલાપ કરતાં દેખાય છે. આવા વિષયાસક્ત છે સંસાર ચક્રમાંથી છૂટી કર્મનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી.
કેઈ દૈવગે વાયુના પ્રચંડ ઝપાટાથી સરોવરમાં તે શેવાળમાં છિદ્ર પડી જાય ત્યારે કાચબાને સૂર્યનું દર્શન થઈ જાય. એ કાચબાએ કઈ દિવસ સૂર્યનું દર્શન કર્યા નથી. સૂર્યનું સુંદર દશ્ય જોઈને એમ થાય કે મારા સ્વજનોને પણ આવું સુંદર દશ્ય બતાવું. એમ માની પિતાના સ્વજનેને બોલાવવા જાય કે ચાલે ચાલે હું તમને સુંદર દશ્ય બતાવું. નીચે પોતાના સ્થાનમાંથી સ્વજનોને બોલાવીને ઉપર આવે ત્યારે પહેલું છિદ્ર વાયુથી પાછું ઢંકાઈ ગયું હોય છે. એટલે સ્વજનો કહે છે ક્યાં છે સુંદર દશ્ય! અમને બતાવ. પણ છિદ્ર ઢંકાઈ ગયું હોવાથી તે કાચબાને પુનઃ પ્રાપ્ત થતું નથી. ફરીને લાંબા કાળે એવું છિદ્ર પડે છે. એવી રીતે આ સંસાર રૂપી જળાશયમાં રહેલા મનુષ્ય આસકિત રૂપી શેવાળના ગાઢ આચ્છાદનના કારણે સંસાર સ્થાનને છેડી શકતા નથી. તેથી મોક્ષમાર્ગ પામવા માટે સમ્યકૃત્વ રૂપ સત્ય માર્ગ મળ દુષ્કર બને છે જેથી તેઓ કર્મથી છૂટી શક્તા નથી.
દેવાનુપ્રિયે! આ ન્યાયને આશય સમજીને અનંતકાળે પ્રાપ્ત થયેલ અમૂલ્ય માનવભવ, તેમાં પણ શ્રી વીતરાગદેવ પ્રરૂપિત જૈન ધર્મને મહાનગ, સર્વ પ્રણીત સૂત્રોની વાણી સાંભળવાને સુગ, સુસાધુઓને ભેગ, ઉત્તમકુળ, પાંચે ઈન્દ્રિય પરિપૂર્ણ, આર્યક્ષેત્ર તથા સત્યાસત્યને નિર્ણય કરવા જેટલે ક્ષપશમ, બુદ્ધિ પ્રાપ્ત થયા છે. આ સુગને સફળ બનાવવા પ્રમાદને દૂર કરી વિષયમાં વૈરાગ્યભાવ લાવે. આરંભ અને પરિગ્રહ આ જીવને સંસાર વૃદ્ધિ કરાવનાર તથા જન્મ-મરણનાં ઉત્પાદક જાણી અપારંભી અને અલ્પ પરિગ્રહી બને. જે શક્તિ હોય તે સંસાર ત્યાગી સંયમી બને પણ મહાન પુદયે મળેલા માનવ જન્મને કંઈક કરી સફળ બનાવી લે. આ સુયાગ વારંવાર મળ દુર્લભ છે.
મેક્ષ જવાની ઓફીસ કઈ?” આ માનવભવ એ મેક્ષમાં જવાની ઓફીસ છે. આ મેક્ષની ઓફીસમાં આવીને માનવી મેજમઝાના કુચા માંગે છે. આત્માનું અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરાવે તેવી ઓફીસમાં આવીને ક્ષણભર સુખ આપતાં વિષયના કચરા મંગાય? મોક્ષની ઓફીસમાં આવીને અરજી દેનારો ભૂલ કરે તે કલાકે શું કરે? આત્મા મેક્ષની ઓફીસમાં અરજી કરવા આવ્યું છે. ઈન્દ્રિયે રૂપી કલાર્ક છે. પણ એમને મોક્ષની અરજી આપ તે કામ લાગે ને ! આ જીવે જાજરૂ સાફ કરવાની, કચરા પેટીની અરજી આપી છે પણ મેક્ષ જલદી મળે તેવી અરજી કરી છે? ઇન્દ્રિ