________________
પંચમહાવ્રત અને કષાયાપશમરૂપ ક્ષમાદિ ૧૦ પ્રકારના ચારિત્રધર્મ,—એની પરિભાવના એટલે એની પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે કરાતા એના તીવ્ર ઝંખનાભર્યા અણુવ્રતા વગેરેને અભ્યાસ. જૈન શાસ્ત્રોમાં ભાવના શબ્દને અથ (૧) ચિંતવન, ઝંખના, અને (૨) અભ્યાસ, યાને વારવારના પ્રયત્ન થાય છે. તેથી અહી પરિભાવના એ ચિંતવન કે ઝ ંખના શુષ્ક નહિ કિન્તુ દિલને ભાવિત કરે એવી ચાક્કસ પ્રયત્નવાળી અને આત્માના ચારિત્રના વીલ્લાસને જાગૃત્ કરવા તરફ પ્રેરે એવી લેવાની છે. એ માટે ખીજા સૂત્રમાં શ્રાવકના પાંચ અણુવ્રત ઉપરાંત ખીજી અનેકાનેક અદ્ભુત અને અતિ આવશ્યક સાધનાએ મતાવી છે.
S
:
(૩) પ્રયા–ગ્રહણ-વિધિ : – એટલે કે મુમુક્ષુએ દીક્ષા યાને સંસારત્યાગ કઈ રીતે કરવા તેનુ' વિધાન. આ સૂત્રમાં પણુ ગંભીર સુંદર પ્રક્રિયા બતાવવામાં આવી છે. (૪) પ્રત્રયા–પરિપાલન – આમાં સાધુ-ધર્માંના ચારિત્રગુણથી આત્મા અધિકાધિક ભાવિત ને વાસિત ચાવત્ એ ચંદનમાં સુગંધની જેમ આત્મામાં એકગુણ એકરસ કેસ અને એ માટેના ચેાસ પ્રકારના અત્યંત આવશ્યક ઉપાયાનું વર્ણન છે, કે જે ઉપાયે। સાથે ચારિત્રધર્માંની ચર્ચાનું પાલન કરવાનું છે.
(૫) પ્રત્રજ્યા ફળ તરીકે ચારિત્ર પરાકાષ્ઠાએ પહોંચીને સકમના ક્ષય પૂર્વક ઊભુ થતુ મેાક્ષફળ ગ્રાહ્ય છે. આ સૂત્રમાં મેક્ષ અંગેનુ અદ્ભુત પ્રતિપાદન કરેલું છે.