________________
૧૭
ચારી અર્થે ચડ્યો. રાણીએ આ સુદર નવયુવાનને જોઈ ભાગની માગણી કરી. વ’કચૂળ ત્રીજા નિયમમાં મક્કમ રહ્યો. રાણીએ ખાટા કાલાહલ કર્યાં. આ પકડાયેા, પણ રાજાએ ખાજુના ખંડમાં અનેના વાર્તાલાપ સાંભળેલા, તેથી રાણીને દેશનિકાલ કરી વંકચૂળને સાત્ત્વિક ને સત્યનિષ્ઠ જાણી મંત્રી મના. (૪) એકવાર વકચૂળને મરણાંત રાગ આન્યા. વૈદ્ય કહે ‘· કાગડાના માંસમાં દવા લે તે અચે.’વકફૂળે એને ઈન્કાર કરી નિયમ પાળ્યે, ધમ અર્થે ઇંહા પ્રાણનેજી છડે, પણ નહિ ધર્મ' એ ટેકમાં મર્ચી, મરીને બારમા અચ્યુત દેવલાકે દેવ થયે !
<
વંકચૂળે આમ નિયમ(ધર્મ ગુણ)ની જવાદારી ખરાખર વહી, તે એ ચડતાં ચડતાં કલ્યાણુના ભાગી થયા. જે વ્રત પાળવાની જવાખદારીનું ઉલાળિયુ કરી વ્રત ભાંગ્યા હૈાત તે કેવી દુર્દશાએ પામત ?
(૨) એથી ધર્મ ગુણા સ્વીકારતાં પહેલાં એ પણ સમજવાનું છે કે પ્રતિજ્ઞાપૂર્વક અહિંસાદિ ગુણે સ્વીકાર્યાં પછી જો તેના ભંગ થાય તે! તે ભંગ ભયંકર નીવડે છે., કેમકે, એમાં જિનેન્દ્ર ભગવંતની આજ્ઞાનું ઉદ્લંઘન થાય છે. જિનાજ્ઞાભંગે મહાપાપ. વળી લીધું” વ્રત પાળવુ' જ જોઈ એ, એના ભંગ કરવાની ધિઠ્ઠાઈ આત્મામાં મહામહ, મૂઢતા અને અજ્ઞાનતાને ઉત્પન્ન કરે છે; એમ એથી લેાકમાં - ધર્મ પણ દૂષિત થાય છે, અર્થાત્ ખીજાએમાં ધમ નિદાય છે. લેાક ધમ પ્રત્યે અરુચિવાળા અને છે. તેમ ભગ કરનારના પેાતાના આત્માને પણ તેની પ્રીતિવાળે રાખવાને બદલે દાષની પ્રીતિવાળા મનાવી દે છે. અતે એ દેષપ્રીતિના કુસસ્કારને લીધે ફરીથી તે ગુણે। ભવાંતરમાં પામવા દુર્લભ અને છે. ગુણે! કયાંથી પામે ? પ્રતિપક્ષી હિંસાદિ દૃ ણેાના રસ,