________________
છે, એમ સમજી રાખીને “કઠિનાઈ વેઠીને ય એ પાળવા જોઈશે, એવો નિર્ધાર કરે
ધર્મગુણોએ મામુલી વસ્તુ નથી, પરંતુ મહા જવાબદારીની અપેક્ષાવાળા કિંમતી ગણે છે, એ નહિ ભૂલવાનુ; જુઓ કે, આ જવાબદારી માથે ધરીને વંકચૂળ ધર્મગુણે કેવા પાન્યા !
• વંકચૂળ ચોરે ભયંકર કટેક્ટીના સમયે પણ ચાર નિયમે જવાબદારી સમજી અણીશુદ્ધ પાળ્યા. તે આ રીતે – મુનિઓને ચોમાસું ભરાઈ આવવાથી એની પલ્લીમાં ચાતુર્માસ કરવું પડયું, પણ એની શરતે કે “અહીં રહે ત્યાં સુધી ઉપદેશ આપ નહિ. ચોમાસું પૂર્ણ થયે વિહાર કરતાં મુનિએ વળાવવા આવેલા વંકચૂળને “શરત પૂરી થઈ’ કહી ધર્મને ઉપદેશ આપે, અને વંકચૂળ રે કે નિયમ લીધા,–“(૧) અજાણ્યાં ફળ ન ખાવાં, (૨) કેઈને મારી નાખતાં પહેલાં બે ચાર ડગલાં પાછું હટવું; (૩) રાણી સાથે વ્યભિચાર ન કરો; અને (૪) કાગડાનું માંસ ન ખાવું.” (૧) એક વાર જંગલમાં ભૂખ્યા થયેલા બીજા સાગ્રીતો તો અજાણ્યાં વિષફળ ખાતાં મર્યો, પણ આ ભૂખ્યા છતાં ન ખાતાં બચી ગયે. (૨) બીજી વાર રાતના મેડમ બહારથી આવી “એ” ઘરમાં પત્નીને કોઈ પુરુષ સાથે સૂતેલી જોઈ ને ગુસ્સામાં ખડ્રગ ખેંચી મારવા જતાં નિયમ યાદ આવવાથી
ડે પાછા હટ્ય, એમાં ખડખડાટ થવાથી પુરુષવેશમાં સૂતેલી બેન જાગી કહે છે “આવ મારા વીરા?? એને ખુલાસો કર્યો કે રાતના નાટકિયા તને બેલાવવા આવ્યા, તેથી પુરુષની હાજરી બતાવવા હું જ આ વેશ પહેરી ભાભી સાથે નાટક જેવા ગઈ, ને મેડું થવાથી એમ જ અમે ઊંઘ ભરાયાથી સૂતા” વંકચૂળને નિયમ પર ભારે માન થયુ. (૩) એકવાર વંકચૂળ રાજમહેલમાં