________________
૫૯
તિર્યંચને કાળ પણ જે હતો. બળદ હિતે, ગાડામાં પચીસ મણ ભાર ભરેલો હતો, મધ્યાહ્ન સમયે ચિત્ર–વિશાખના ધૂમખ તડકા તપી રહ્યા હતા, જમીન અગ્નિવતું ઉsણ હતી, ધીખતા તાપ, તૃષાને પાર રહ્યો નહિ, અતિ પરિશ્રમે ભૂખ પણ જોરદાર, શરીર પરસેવાથી રેબઝેબ, મેંમાંથી ફી છૂટી જતું હતું, ત્યારે ઉપરથી ગાડીવાળો ખંડી આરની પરેણી મારા જીવતા શરીરમાં ઘેચતો હતો, તેથી મને અંતરમાં ભારે ગુસ્સો થતો. કેમ ગુસ્સો? તે કાળ અજ્ઞાનતાને લીધે ગુસ્સાને હતો. “માથે પડયું સમતાથી ભગવ, કર્મ ખપે છે,” એમ ત્યાં કોણ સમજાવે ? અને સમજવા જેટલી બુદ્ધિ ય ક્યાં હતી? જ્યારે આજે માનવ– ભવમાં એ કાળ છે કે જ્યાં (૧૦) સમતા, સમાધિ અને સહિષ્ણુતા લાવી કર્મોની સુંદર નિર્જરા કરી શકાય. પૂર્વને કાળ (૧૧) અસંય મને હતા, આજે સંયમન છે. પૂર્વ કાળ (૧૨) રાગને હતું, આજે વિરાગને છે. પૂર્વન કાળ દ્વેષને હતો, આજે ઉપશમને છે. પૂર્વને કાળ (૧૩) મન-વચન-કાયાની કુપ્રવૃત્તિઓએ દંડાવાને હતો, આ કાળ એ દંડથી બચવા મન-વચન-કાયાની ગુણિને છે.
જીવ! ઘડીભર બેસી વિચાર તે કર કે, “કેવી આ ઉત્તમ કાળની બક્ષીસ તને મળી છે ? માત્ર આ માનવડાળના પ્રતાપે જ કેટકેટલી વિશિષ્ટતાઓને લાસ થી છે ? એ લાભ થવાના હિસાબે આજ સુધી તેં શું કરું? ને હવે શું કરવા ચગ્ય છે? (૧૪) માયા વગેરેનાં શલ્ય ઊખેડવાના કાળમાં શલ્ય ઊખેડી રહ્યો છે કે જૂનાને સાચવી નવા વળી પેદા કરી રહ્યો છે ? મિથ્યાત્વશલ્યને પોષી રહ્યો છે કે ભગાડી રહ્યો છે ? વાઘવરુના ભવમાં શલ્ય અને મિજાસ બહુ રાખ્યા, પણ હવે શા
.
શ
(૧ર) રાગનો
છે. પૂર્વ કાળ
કે
પૂર્વનો કાળ