________________
-
૩૦૬
[ ૫°ચસૂત્ર-૩
માટે ત્યાગ કરવા તે તે સાચે અત્યાગ છે; માટે તે જ ઉચિત છે. કેમકે તત્ત્વભાવનાએ, અર્થાત્ વસ્તુના પરમાથ ની વિચારણાએ, એ ત્યાગમાં તાત્ત્વિક ષ્ટિએ એમના હિતને માટે પ્રતાય છે. ઉલ્ટુ અત્યાગ યાને ન છેડી જવું એ ખરી રીતે તરછેાડવા જેવું છે; કેમકે અત્યાગથી એમને એમ વળગી રહેવામાં મિથ્યા (ખાટા) ધેારણની વિચારણા છે. એથી તે એમના વસ્તુતઃ અહિતમાં પ્રવર્તાય છે. એ એટલા જ માટે, કે એમ સસારમાં વળગી રહીને તે! માતાપિતાને સમ્યક્ત્વાદિ શું પમાડી શકશે ? અને ન પમાડી શકે તે પેાતાના માતાપિતાને સમ્યક્ત્વાદિના અભાવે દીર્ઘ દુČતિમાં ગુમાવનારા એ મને. એ માતાપિતાને ભયકર તરડવા નહિ તેા બીજું શું કર્યુ? વસ્તુને વિવેક કરાવનાર અને ભયંકર રાગમાંથી બચાવનાર એવા સમ્યક્ત્વાદિ પામવાના ઉત્તસ ભવ માનવને ! ત્યાં જો એ સમ્યકૃત્વ પામ્યા હાય, તેા ખીજાને દીક્ષામાં અંતરાય કેમ કરે? અને જો કરે છે, તે તેથી તેા ભવભ્રમણુમાં પડી જશે ! અહી` શાણુ! પુરુષાની દૃષ્ટિએ શુભ અનુબંધ અને સમ્યાદિવાળી અવસ્થાની પરંપરા સર્જનારુ' સાત્વિક શુભ ફળ એ જ વસ્તુસ્થિતિએ મુખ્ય હાય છે, જો પ્રવૃત્તિનું વત માનમાં સહેજ સારુ‘ફળ હાય, પણ પછી ભયંકર ફળ આવે એમ હાય, તા તે પ્રવૃત્તિની માત્ર કેાડીની ય કિ’મત તા નથી, પણુ નુકશાનકારિતા છે, તેથી ત્યાજ્યતા છે. ધીર વિચારક પુરુષા જે નિકટમા મુક્તિગામી છે, તે પરમાથી મુખ્ય એવા તાત્ત્વિક ફળને જોવાવાળા હાય છે જેટલી વધુ દીર્ઘદૃષ્ટિએ તિપ્રવૃત્તિ થાય,એટલી વિચારકતા ગણાય, અને એ મેાક્ષને નજીક કરે.