________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૮૯ કે અશુભ ચોગને મિશ્રિત ન કરવું જોઈએ. પ્રભુની પૂજા કરવા બહુ જ ભાવપૂર્વક જાય, પણ સાથે રસ્તામાં ધંધે કરી આવે, એ અશુભમિશ્રણ થયુ. સાથિ કરતી વેળા ચિત્યવંદન ચલાવે એ શુભમિશ્રણ થયું. આ બધું પૂજાને સ સક્ત કર્યું કહેવાય, તે યોગ્ય નથી. વળી એક શુભ યોગ બીજાને રૂંધી નાખે તે ય અગ્ય. દાત. પૂજામાં ખૂબ મઝા આવી ગઈ, વખત ઘણે પસાર કર્યો, પણ તેથી વ્યાખ્યાન સાંભળવાનો સમય વીતી ગયે, એ ચોગ રુંધાયો. એમાં પૂર્વને રોગ બાધક બ. એમ પૂર્વને ચેાગ બાધ્ય પણ ન બનવું જોઈએ, પૂજા કરતી વખતે ચિંતા થયા કરે કે “વ્યાખ્યાન શરૂ થઈ જશે તે આ ચિંતાથી પૂજામાં ખામી આવી. આત્મામાં જેમ સંસારની દરેક કિયા જુદી જુદી પિતપોતાના કાળે મુખ્યપણે વણાઈ જાય છે, તેમ શુભાગે આત્મા જોડે મુખ્યપણે વણાઈ જવા જોઈએ, જેથી એના માટે એની જ જરૂરી વિચારણા મનમાં, એની જ જરૂરી વાણી વચનમાં, અને એની જ જરૂરી હિલચાલ કાયામાં રમે.
(૧૧) ઉત્તરોત્તર ગસિદ્ધિ–વિશે ધન સૂત્ર –૩ramવિgિ gg gવમુખત્તિ!
અર્થ –આગળ આગળના ચોગ સિદ્ધ થતાં પાપકર્મથી મૂકાય છે.
વિવેચન –આમ અબ્રાન્ત અને અનુસુક બની, સંયમ જીવનમાં અસ સક્ત રોગો આરાધતાં ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ધર્મપ્રવૃત્તિ સિદ્ધ થાય છે. દા. ત. તપના યોગની પછી પારણું થાય તે પણ અધિક ઉન્નતિ માટે, જેમકે શ્રી ગૌતમ સ્વામીના આલંબને પાંચસે તાપસને અધિક સમતા અને સમાધિરસ