________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૮૯ કાળથી, એટલે કે અમર્યાદિત કાળથી. ભવ્ય ખૂટી જવાનું જે આ અમર્યાદિતકાળમાં ન થયુ એ હવેના ભાવી મર્યાદિતકાળમાં શે થાય? અનંતજ્ઞાનીનું વચન છે કે સંસારને કદી અંત નથી. જ્યારે પૂછો ત્યારે કહેવાશે કે એક નિગદના અનંતમાં ભાગ જેટલા જ સિદ્ધ થયા છે. આ સર્વજ્ઞકથિત આગમગમ્ય પદાર્થ છે. એ શ્રદ્ધાથી સ્વીકાર્ય છે.
ભવ્ય-જાતિભવ્ય-અલવ્ય –
બીજી એ પણ વાત છે કે સર્વ ભવ્યને ય સિદ્ધિ મળવાને પ્રશ્ન નથી ઊભું થતું. તે એટલા માટે, કે કેટલાએક ભવ્યજીમાં તે માત્ર એગ્યતા (સિદ્ધ થઈ શકવાની લાયકાત) રૂપ ભવ્યત્વ છે, કિંતુ ભવ્ય છતાં પણ તે કયારેય સિધ નથી થવાના, કેમકે સદા નિગદમાં રહેવાથી એમને મેક્ષ પામવાની સામગ્રી જ કદી મળવાની નથી આવા ભવ્યને “જાતિભવ્ય કહેવાય છે. એમનામા ભવ્યત્વને સર્વ જેઈ શકે, જુએ છે.
પ્રવર્તે પછી જાતિભવ્ય અભવ્યમાં શાથી ફેર ? ' ઉ૦-પ્રતિમા ઘડવાગ્યે કાષ્ઠના દષ્ટાતે ફેર છે પ્રતિમા ઘેડવાનું ભલે સમાન હોય, છતાં કાષ્ઠ કાષ્ઠમાં ફરક હોય છે. ગાંઠ વગેરેથી રહિત કેઈ કાષ્ઠ તે પ્રતિમાને ચગ્ય ગણાય છે. ત્યારે તેવું ગાંઠ આદિવાળું કાષ્ઠ પ્રતિમા–ગ્ય જ ગણાતું નથી. ત્યારે પ્રતિમાગ્ય કેટલા ય કાષ્ઠને સંગ-સામગ્રીના અભાવે પ્રતિમારૂપે ઘડવાનું બનતું નથી. સ્વયંભૂરમણદ્વીપની માટીના ઘડા કૅણ ઘડવાનું હતું? છતાં શું એ માટી ઘડાયોગ્ય નથી ? છે જ. વંધ્યત્વ વિનાની સુશીલ વિધવાને કદી પુત્રોત્પત્તિ નહિ થાય છતાં એનામ યે ગ્યતા ખરી. એવુ જાતિભવ્યોને છે. ત્યારે