________________
[પચસૂત્રતેને શ્રી જિનભગવંતની સદ્ આજ્ઞા આપવી નહિ, અર્થાત શાસ્ત્રરહસ્ય કહેવા નહિ, તેમજ આજ્ઞાએ આદેશોલ માર્ગ આપ નહિ.
પ્ર–એવા અગ્ય છ શી રીતે ઓળખાય?
ઉ૦–અપુનર્બન્ધકાદિ જી કરતાં ઉટાં લક્ષણથી, દા. ત. તીવ્ર વિષય-પરિગ્રહાદિની અનાદિ સંજ્ઞા, મુક્તિ પ્રત્યે દ્વેષ, અનુચિતકારિકા, વગેરે ચિથી એ ઓળખાય. ક્ષુદ્રતા, લેભરતિ વગેરે એનાં લક્ષણ તે પૂર્વે કહેવાઈ ગયા છે. તારક જિનાજ્ઞા અગ્યને કેમ સારી નહિ? –
કેઈને એમ દયા આવે કે “એવો જીવ સંસારમાં અથડાતે કુટાતે માંડ માંડ મનુષ્ય ભવ પામે છે, તે એ બિચારાને તારક જિનાજ્ઞા આપ ને પણ ના, ન જ અપાય,એને જિનાજ્ઞા ન આપવામાં એની દયા કરી કહેવાય, કેમકે એનું ચિત્ત પ્રશાન્ત નથી તેથી, જેમ નવા આવેલા તાવમાં એ તાવને તરત શાન્ત કરવાનું ઔષધ અપાય તે એ સનેપાત વગેરે વધુ ખરાબી કરે છે, તેમ અશાન્ત (વિષયકષાયથી વિહલ) મતિવાળાને શાસ્ત્રના સમ્યગૂ ભાનું કરેલું પ્રતિપાદન એને નુકસાન કરનારું બને છે. બીજી પણ દેહાન્ત કાચા ઘડાનું છે. જેમ કાચા ઘડામાં નાખેલું પાણી ઘડાને નાશ કરે છે, તેમ જિનેન્દ્ર સિદ્ધાન્તનું રહસ્ય નાના ( 5) પાત્રમાં નખાય, તે તેથી અપાત્ર જીવને ઉન્માદ વધવાથી વધુ વિનાશ થાય છે. તેથી અગ્યને આવી ઊંચી જિનાજ્ઞા ન આપવી, એ એની દયા છે. એવી દયા જ એકાન્ત શુદ્ધ છે. કેમકે એથી પૂર્વે કહેલા અપાત્રદાનના નુકસાન નિવારાય છે. એવી શુદ્ધ દયા જ સમ્યગ્ર વિચારપૂર્વકની હોવાથી પિતાને અને