Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 546
________________ ૪૯૪ [ પંચસૂત્ર-૫ વહારનય પણ મેાક્ષસાધનાનુ' અંગ છે, એવા નિશક નિશ્ચયમાં મુઝશે! નહિ કેમકે વ્યવહારનયને નિષેધ કરવાથી અવશ્ય મેાક્ષમા રૂપી તીર્થના જ ઉચ્છેદ થશે.’જો વ્યવહાર નહિ તે સાધના શી ? શાસનની સ્થાપના શા સારુ ? પ્ર૦-નિશ્ચયનયથી આત્માના શુદ્ધસ્વરૂપ લઈ, એને જ સાધના કેમ નહિ કહેવાય ? તરફની દૃષ્ટિને コ ૬૦-આ નિશ્ચયનય તમારા મતે ય જૂઠે છે. કેમકે આત્મા નિશ્ચયથી તે સથા શુદ્ધ ક્ષાયિક સમક્તિ અને પૂર્ણ જ્ઞાનના સ્વભાવવાળા છે, અપૂર્ણ અશુદ્ધ જ્ઞાનાદ્વિસ્વભાવવાળે! નહિ. તે શું એ તમારી અશુદ્ધ અપૂર્ણ અવસ્થાની દૃષ્ટિ આત્મસ્વભાવમાં આવશે ? નહિ જ. ત્યારે તમારે માનવુ' પડશે કે એ દૃષ્ટિ પશુ વ્યવહાર છે, છતાં ય તે જો જરૂરી છે, તેા એવી સૃષ્ટિને પેાષનારી મહાવ્રતની પ્રતિજ્ઞા વગેરે ધર્મક્રિયાએ પણ અવાર છતાં જરૂરી છે જ. તેથી જ મેાક્ષસાધનાનુ એ અંગ છે. કેમકે, વ્યવહાર એ તત્ત્વાંગ હોવાનાં ૩ કારણઃ— (૧) વિત્તિવિāાળે-વ્યવહારમતે બહારથી ચારિત્ર વગેરે પાળવાથી આગામી પરલેકની પ્રવૃત્તિનું સ ́શેાધન થાય છે. આ અનુભવસિદ્ધ છે કે અહીં જેટલા પ્રમાણમાં વ્રતનિયમ–ત્યાગતપ પળાતા આવે છે. એટલા પ્રમાણમાં પછી પૂના જેવી પાપપ્રવૃત્તિરસ-ચડસ-અમર્યાદિતતા નથી રહેતી; એમાં હ્રાસ થઈ જાય છે એના 'સ્કારથી પરલેાકમાં પણ એ હ્રાસ અનુસરે છે. આની અસર આત્માના આંતરિક પરિણામ ઉપર પડે છે. માટે કહેવાય કે ભાવી ભવોમાં અળકનારા એવા વિશુદ્ધ વિશુદ્ધતર ભાવોનુ, આ વ્યવહાર ચારિત્રથી ઘડતર થવા માંડે છે.

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572