Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 553
________________ પ્રિત્રજ્યા-ફલસૂત્રમ...] ૫૦૧ જીવ પોતાની મલિનતા દેખી પિતાની લાયકાત અને શ્રમથી ઊજળો બને છે. સૂત્ર—પવિત્રરં છે ક્રિ શાષિત્તિપવિત્તિविन्ने, संवेगसाहग णिअमा । અર્થ –અહીં અપુનર્બન્ધતાદિનું જ્ઞાપક લિંગ આજ્ઞાપ્રિયતા છે, જે ઔચિત્ય પૂર્વકની પ્રવૃત્તિથી જણાય. એ અવશ્ય સ વેગસાધક છે. વિવેચન-આજ્ઞાપ્રિયતા–ઔચિત્ય સૂત્રકાર મહર્ષિ આજ્ઞાપ્રિયતાને અપુનબંધકાદિ આત્માનું લિંગ (ચિહ્ન, લક્ષણ) કહે છે. આજ્ઞાની પ્રિયતાની સાથે આજ્ઞાનું શ્રવણ અને અભ્યાસ પણ લિગ તરીકે સમજી લેવા. ભવાભિનંદી અવસ્થા વટાવીને અપુનબંધક અવસ્થા પામનાર તે છે કે જે જિનની આજ્ઞાને પ્રિય કરે છે. ત્યાં એને એમ થાય છે કે “અહો! ભગવંતની આજ્ઞા ટુચવાને જાણવાને, અને આદરવાને આ અહીં અવસર મળ્યો છે! જે અહીં એ ચૂકીશ, તે ફરી એ ક્યાં મળનાર છે ? જિનાજ્ઞાપાલનનુ જ જ્ઞાન અનંતુ કેવળજ્ઞાન પમાડે છે, જિનાજ્ઞાપાલનમાં જ ખર્ચેલ શક્તિ અંતે વીર્ય પ્રગટાવે છે, જિનાજ્ઞાપાલનમાં જ હાણેલું સુખ અનંત સુખ દેખાડે છે. જીવનમાં આજ્ઞાને વિશુદ્ધ પ્રેમ આવ્યાનું, ઔચિત્યથી થતાં પ્રવર્તનદ્વારા, જણાય છે કેમકે ઔચિત્યને (ગ્ય વર્તાવને) જાળવવામાં જ આજ્ઞા પર બહુમાન રહે છે. ઔચિત્યને ભગ કરીને પ્રવર્તવામાં તે આજ્ઞાપ્રિયતા નથી કિંતુ મેહને નાચ છે. આજ્ઞા જે સમગ્ર જડ સંસારને અસાર, તુચ્છ, કથિરને કહે છે. એવા સંસારને રે

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572