________________
૪૯૮
[ પાઁચસૂત્ર-પ
પરીક્ષામાં શુધ્ધ નીવડયુ' કહેવાય. શ્રી તી કરદેવનાં વચને આ ત્રિવિધ પરીક્ષામાં પસાર છે; કેમકે, (૧) એમાં તપ સ્વાધ્યાય-ધ્યાનાદિનાં વિધાન છે, અને સૂક્ષ્મ જીવની પણ હિ'સા વગેરેના નિષેધ ફરમાવેલા છે; (ર) એ વિધિનિષેધને એટલે કે તપ-ધ્યાનાદિપાલન અને હિંસાદિત્યાગને પમાડે અને સક્ષે એવી સમિતિ ગુપ્તિ તથા નિર્દોષ ભિક્ષાચર્યાદિ ક્રિયાએ ઉપદેશી છે; અને (૩) એ વિધિનિષેધ-આચારક્રિયા ઘટી શકે એવાં તત્ત્વ ચાને નિત્યાનિત્ય આત્માદ્ધિ પદાર્થો તથા સ્યાદ્વાદાદિ સિદ્ધાન્ત કહેલાં છે. નિષિદ્ધ હિંસાદિને ત્યજીને વિહિત તચારિત્રાદિ સાધવાનું એકાંતે નિત્ય અપરાવર્ત્ય આત્મામાં કચાંથી ઘટી શકે ? તેમજ એકાંતે ક્ષણિક અનિત્યમાં પણ ન ઘટે; કેમકે હિંસાદિ ત્યજેનાર અને તપ-ચારિત્ર સાધનાર તે ક્ષણુમાં સવથા નાશ પામ્યા, ત્યારે એનું ફળ પામનાર કેઈ બીજો નવા જ જન્મ્યા ! એટલે સાધના અને ફળ પામનાર એક જ આત્મા ન અન્યા ત્યારે, નિત્યાનિત્ય સ્વરૂપવાળે! જ આત્મા એ તેમાં પરિણમી શકે, એમાં જ એ ઘટી શકે, જૈનશાસનમાં જ આ સ્યાદ્વાદ છે.
આવાં ત્રિકેાટિ પશ્થિદ્ધ સત્ય જિનવચન કાણુ પાળી શકે ? તેા કે એ સઘળા ય ો ગમ્ય હોય, અર્થાત્ લભ્ય અને ચથા જણાવા ચાગ્ય હોય તે! તે અપુન્યકાદિ આત્માને જ
ગમ્ય છે.
• અપુન ધક' એટલે સિત્તેર કાડાકેાડી વગેરે ઉત્કૃષ્ટી ક્રમની સ્થિતિને હવે ફરી કદી ય નહિ બાંધવા (ઉપાજવા) રૂપે પાવનાર, આત્મા, એજ જિનવચનના મેષને ચાગ્ય છે. આદિ શબ્દથી,