________________
૪૫૭
પ્રવજ્યા-ફલસૂત્રમ ] કાળ વગેરેની ભિન્નતાને અનુસરીને જ મોક્ષ થાય છે.
પ્રવે–તથાભવ્યત્વ જુદું ન હોય છતાં જુદા જુદા સહાયક નિમિત્ત કારણેને લઈને મોક્ષફળ જુદી જુદી રીતે પામે એવું કેમ ન બને ?
ઉ૦–પણ પહેલું તે સહાયક કારણોમાં ભિનતા જ શાથી આવે છે? બીજા સમાધાનના અભાવે કહેવું પડશે કે તથાભવ્યત્વાદિની ભિન્નતાને લઈને. કેમકે સહાયકોને એ સ્વભાવ છે કે તથાભવ્યાદિના આધારે ચાલવું નહીંતર તે તે સહાયક ચોકકસરૂપે આવી મળે નહિ. આનું કારણ એ છે કે કેઈની અપેક્ષા વિના નિમિત્તો મળી જતા હોય તે પ્રશ્ન એ થાય કે સર્વ ભવ્ય અને તે એકી સાથે કેમ ન મળે? અથવા કોઈને કદી ન મળે એવું કેમ ન બને? વસ્તુસ્થિતિએ બનેમાંથી એકે વાત બનતી નથી. અને તે એ છે કે અમુક અમુક ચોક્કસ રીતે અમુક અમુક ચોક્કસ સમયે તે નિમિત્તો આવી મળે છે. તે સમાન નહિ પણ વિચિત્ર પ્રકારના તથાભવ્યત્યાદિને જ આધાર રાખતા હોવાથી બને છે. આમ ભવ્યત્વથી ભવ્ય સમાન છતાં તથાભવ્યત્વથી અસમાન છે, એમ અનેકાન્ત છે. એવી રીતે સિદ્ધ સાદિ પણ છે અને અનાદિ ય છે, અનેકાન્ત છે
(૬) અનેકતવાદથી જ તવવ્યવસ્થા : (૭) બદની જ સુકિત ઃ અરૂપીને બંધ કેમ ? સૂત્ર :-અળતા તત્તવા | સ વહુ ઘa,
સુ તા मिच्छत्तमेसो। न इतो ववत्था । अणारिहमेअं । संसारिणो उ सिद्धत्तं। नावद्धस्स मुत्ती सहत्थरहिआ।
અર્થ –અનેકાંતવાદ એ તત્ત્વવાદ છે (તથાભવ્યત્વાદિ