________________
પ્રવ્રયા-ફલસૂત્રમ ]
૪૮૧ “વ તમા–પ્રથમ ક્ષણનું દ્રવ્ય જ બીજી ક્ષણે કાયમ રહી નવી અવસ્થાવાળું બને છે, એમ જે માને, તે જ વસ્તુને બીજી ક્ષણે નિવૃત્ત થવાને રવભાવ મા ચુક્તિયુક્ત કરશે, કેમકે વસ્તુ દ્રવ્યરૂપે સ્થિર રહીને જ પૂર્વ પર્યાયરૂપે નિવૃત્ત થાય છે. એમ આત્માના સંસારપર્યાય–બાહ્યાવસ્થા ચાલતી હતી, હવે સર્વકર્મક્ષય થવાથી તે નિવૃત્ત થઈ અભવપર્યાય અબદ્ધાવસ્થા ચાલશે, એટલે કે આત્મા જે સ સારી-બદ્ધ તરીકે હતું તે નિવૃત્ત થ, અને એ જ મુક્ત-અબદ્ધ તરીકે ઉત્પન્ન થયા. એ રીતે ધ્રુવ રહેલ આત્મદ્રવ્યની જ “બદ્ધ પર્યાયરૂપે નિવૃત્તિ સ્વીકારાય તે નિવૃત્તિ સ્વભાવ, અનાદિસંસાર, કાર્યકારણભાવ વગેરે યુકિતયુકન બની શકે
આ બધું સૂક્ષ્મ પદાર્થસ્થાન છે. માટે એ મહા પ્રજ્ઞા એટલે કે વિશાળ અને ગંભીર તત્વબુદ્ધિથી વિચારણીય છે. તે વિના એ સમજવા-પકડવાનું મુશ્કેલ છે.
(૧૦) સિધનું સુખ આદિઃ દર્શનની મોક્ષકલપના
સૂત્ર –ugaramતિપુર્વોત્તમં , રસવા अणुस्सुगत्तेऽणतभावाओ। लेोगतसिद्धिवासिणो एए । जत्थ य एगो, तस्थनियमाअण तासकम्मुणो गई, पुवपआगेण अलाउप्पभिइभावी निअमो अआ चेव अफुसमाणगईए गमण । उक्करिसविसेसओ इअ ।
અથ-આ સિદ્ધસુખ અવિનાશી જ છે, માટે જ એ શ્રેષ્ઠ છે, કેમકે સર્વથા અનુસુકતા સાથે અનતતા છે. એ સિદ્ધ) લેકાન્ત રહેલા છે. જ્યા એક (સિદ્ધ) છે, ત્યા નિયમા અનંતા છે. (ત્ય એમનું) જવું કર્મથી નથી, કેમકે તુંબડા વગેરેનાં દષ્ટાંતે પૂર્વ પ્રાગથી છે, એટલા જ માટે આ નિયમ છે કે