________________
૪૮૪
[પંચસૂત્ર-૫ તે એનામાં વિજ્ઞાનપણું શું? તેમજ સર્વથા નાશ એટલે તે મોક્ષમાં કશું રહ્યું નહિ! પરંતુ સતને સર્વથા નાશ થઈ જ કેમ શકે? તેમજ એવા પિતાના જ સર્વનાશરૂપ મેક્ષને ઈછે પણ કે?
પાશ્ચાત્યદર્શને સ્વતંત્ર જીવસ્વરૂપ, અનાદિ કાર્યકારભાવથી એની અનાદિ બદ્ધ અવસ્થા, વગેરે કશું માનતા નથી. પછી મોક્ષ એટલે Salvation કહે ખરા, પરંતુ એનું વાસ્તવિક કાયમી શાશ્વત સ્વરૂપ શું, એ કહી શકતા નથી, તેમ એના વાસ્તવ ઉપાય સ્વીકારી શકતા નથી, એ તે કહે છે, “પહેલાં આદમઈવ હતા એમાંથી જીવાત્મા બન્યા. હવે ઈશ્વરના દરબારમાં જ્યારે સર્વ જીવે ભેગા થશે ત્યારે ન્યાય ચુકવાશે. પછી નવેસરથી સ્વર્ગ દેજખ મૃત્યુ લેક શરૂ થશે. આ મત તર્કવિરુદ્ધ છે, અને વસ્તુના ચક્કસ સ્વરૂપને બતાવી શકતો નથી, કે શાશ્વત મેક્ષ શુ એ દર્શાવી શકતા નથી.
અવતારવાદવાળા તો મેક્ષમાંથી પણ પાછા ધર્મગ્લાનિ હટાવવા સંસારમાં જન્મ લેવાનું માને છે. કિંતુ એ કથન
માતા મે વધ્યા” જેવું છે, કેમકે જે મુક્ત છે, અર્થાત્ ભવજન્મનાં પ્રાજક કર્મ આદિથી સર્વથા રહિત છે, તે પછી જન્મ શે ? અને જે જન્મ છે, તે એ સર્વથામુકત શાના? અતુ.)
અનંતસુખ-સિદ્ધ અવસ્થાનું સુખ નિયમા અપર્યવસિત છે, અંત ન જ પામનારૂં છે. માટે એ જ સર્વશ્રેષ્ઠ છે, વિનશ્વર સખ શ્રેષ્ઠ નથી. આ સુખ તે અવિનાશી છે. ત્યાં સર્વથા ઉત્સુકતા નથી. તેમજ એ સુખ અનંત છે. એક સુખ મળ્યું, છતાં બીજની જે ઉત્સુકતા છે, કે જાગી, તે સુખ ખંડિત થવાનું.