________________
૪૭૨
[પંચસૂત્ર-૫ સંગત તવ શું છે? તત્ત્વ આ, કે એ બે જુદી જુદી આત્માની અવસ્થાઓ છે. આત્મા નિત્ય ખરો પણ પરિણામી નિત્ય એટલે કે એ આત્મા તરીકે કાયમ રહીને એમાં જુદા જુદા પરિણામપરિવર્તન થાય. આત્મા જ મનુષ્ય મટી દેવ થાય, દેવ મટી પશું થાય, આત્મા જ બ ધનબદ્ધ બને, ને એ જ બંધનમુક્ત થાય. આમ આત્માના એવા એવા પરિણામ–વિશેષથી બંધ અને મેક્ષની ભિન્ન ભિન્ન અવસ્થા એ પ્રમાણસિદ્ધ છે. આત્મામાં જે કઈપણ પ્રકારની અવસ્થા પલટાતી ન હોય તે જીવ જીવત છે, મરી ગયે, “આત્મા તિર્યંચ મટી મનુષ્ય થયે, મનુષ્ય મટી દેવ થયે, વગેરે મુખ્યપણે વાસ્તવિક વ્યવહાર થાય નહિ. “આમાં પૂર્વે બંધાયેલા હતા, હવે મુક્ત થયે” વગેરે જ્યવહાર પણ અવૃસ્થા પલટાયા વિના ન બને. ત્યારે આ વ્યવહાર કાઈ કાલ્પનિક નથી. અને આત્મા સાથે બાહ્ય કઈ બીજી વસ્તુના વાસવિક સંગ–
વિગ વિના શુદ્ધ એકલા આત્મામાં અવસ્થામાં પરિવર્તન, સંસારમાંથી મુક્તિ. અનાદિ સંસાર –એ બધુ ન્યાયદષ્ટિએ ન ઘટી શકે, સર્વનયથી વિશુદ્ધ એવા મતે સંગત ન થાય કેમકે ધ મેક્ષ ઉભય એ ઔપચારિક નથી, પરંતુ મુખ્ય વાસ્તવિક છે. માટે જ તો એ પુરુષાર્થ માગે છે, એના માટે તો શાસ્ત્રો છે, સંત–શેતાનના ભેદ છે, “સાચા-ખોટા માર્ગભેદ છે....વગેરે.
આ દ્રવ્યાતિક મતના હિસાબે પ્રરૂપણા થઈ. અર્થાત અનાદિબદ્ધ આત્મદ્રવ્ય અને મુક્ત આભદ્રવ્ય એ પ્રમાણસિદ્ધ છે, એ કહ્યું,
પર્યયનયથી વિચારણુ - હવે પર્યાયાસ્તિક મતની