________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૯૧ એકાગ્રતા, મનન વગેરે રોગોમાં પણ સમજવાનું.
આનું ફલ અપૂર્વ અને અલૌકિક ! જેમ જેમ ધર્મગમાં પ્રગતિ સાધે, તેમ તેમ તે તે આત્મગુણને અટકાવનાર પાપકથી મુકાઈ જાય છે. તેથી તે તે ગુણે પ્રગટ થાય છે, સિદ્ધ થાય છે. દા. ત. તપને ચેગ સિદ્ધ થતા જાય, તેમ તેમ આહારસંજ્ઞાના ઉત્તેજક પાપ-કર્મથી એ મુકાતે જાય, કે હવે જે તપ કરતા ભૂખ લાગી, અને મનમાં લડાઈ થાય, તે તે તપ સાથે નહિ, પણ આહાર-સંજ્ઞા સાથે, પુદ્ગલની પરાધીનતા સાથે લડાઈ થાય.
અહીં અભ્રાન્ત અનુસુક બની અન્યોન્ય બાધા વિના, ૧દાનાદિ ક્રિયા અને શુભ ભાવ, વિરાગ અને ઉપશમ, સંયમ અને સ્વાધ્યાય, 'અહિંસા અને સત્ય, પવિત્રતા અને નિસ્પૃહતા, વિવેક અને વિરતિ, વિનય અને વૈયાવચ્ચ, શ્રમણપણું અને અપ્રમાદ, ભાવને અને ધ્યાન, વગેરેના એગ ઉત્તરોત્તર એવી રીતે સાધે, કે તે તે ઘાતી કર્મથી એ મુકાતે જાય. તેથી તે તે ગુણોને પ્રગટ કરતો અસ્થિરમાંથી સ્થિર દીવ તરફ જઈ રહ્યો હોય.
સૂત્ર:-વિહુ માને સામવં માવરિત્રમા !
અર્થ –(ઉત્તરોત્તર) વિશુદ્ધ થતા ભવના અંત સુધી ભાવક્રિયાને આરાધે છે.
વિવેચન – વિશુદ્ધિવૃદ્ધિ –એમ ઘાતી પાપકર્મથી સુકાત જે આત્માં ઉત્તરોત્તર અધિકાધિક વિશુદ્ધ થતો જાય છે, તે આ જન્મપર્યત કે સંસાર પર્વત કમ–રોગ ટાળી ભાવ-આરેગ્ય (મિક્ષ, નિર્વાણ) સાધી આપનારી ભાવકિયા(આત્મરોગની ચિકિત્સાને આરાધે છે, સાધે છે. કઈ ભાવ-ક્રિયા ? ઔચિત્ય,