________________
પ્રવ્રજ્યા—લસૂત્રમ્ ]
૪૫૧
જૂઠનાં કારણેા જ નથી તે જૂઠ રૂપી કાય પણ કયાંથી સ`ભવે ? કારણુ વિના કાર્ય જન્મી જ ન શકે. આવું શ્રી જિનનું કથન છે. સિમુખની કલ્પનાર્થે દૃષ્ટાન્ત :
સિદ્ધનું સુખ સ્વસ વેદ્ય જ છે, એ પેાતે જ એના અનુભવ કરે, એવે આપ્ત (આય) પુરુષાને ઉપદેશ છે. છતાં એનુ’ દૃષ્ટાંત, એ સિદ્ધિના સુખના આદેા ખ્યાલ આ પ્રમાણેઃ-સ શત્રુએ જે ભયંકર જુલમ ગુજારતા હાય, તે બધા નાશ પામી ગયા હૈાય, સવ રાગ જે વર્ષ થયા સખ્ત પીડા કરતા હતા તે સઘળા ય તદ્ન નાબુદ થઇ જાય. આમ ખાદ્ય દુઃખ શત્રુઓનુ અને આંતર દુઃખ રાગેાનું સઘળુ' જ દુખ દૂર થવા ઉપરાંત, સર્વ પ્રકારના અ યાને ઇષ્ટ ત્રિષયા અને એની સાધનસામગ્રીની પ્રાપ્તિ થઇ જાય, અને તેથી જન્મથી માંડી આજ સુધી થતી લાખા ઈચ્છાએ બધી ય સારી રીતે પૂર્ણ થઈ જાય, તેા ય જેવું સુખ અનુભવાય, એના કરતાં અનતગુણુ સુખ સિદ્ધોનુ' છે. સુખ તે આત્માના સ્વભાવ છે, કર્માંથી આવરાયેલ છે; આવરણ હટી જતાં એ અનંત રૂપમાં પ્રગટ થાય એમાં નવાઈ નથી
(૪) ભાવશત્રુ-ભાગ-પરમઅર્થ-અનિચ્છેચ્છા સૂત્રઃ-તંતુ માવસવલતો ।રાવાઓ માવસરૢ । कम्मोदया वाहिणो । परमलद्धोओ उ अट्ठा | अणिच्छेच्छा इच्छा । एवं सुहममे न तत्त इयरेण गम्मई जइसुटं व अजइणा, आरुमातु व रोगिण ति विभासा | अर्चितमेअं सरुवेण ।
અ:-તે તે ભાવશત્રુક્ષયાદિને લીધે છે. રાગાદિ એ ભાવશત્રુ છે. કાઁના ઉદય વ્યાધિએ છે. શ્રેષ્ઠ ( કૈવલ્યાદિ) લબ્ધિએ એ અર્થ છે. અનિચ્છા (નિસ્પૃહપણા ) ની ઈચ્છા એ